• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રિયંકા ચોપડાએ Baywatchના શૂટિંગમાં બતાવ્યો આ સુપર હોટ લૂકમાં!

|

પ્રિયંકા ચોપડા હાલ માયામીમાં, તેની પહેલી હોલીવૂડ ફિલ્મ બેવોચના શૂટિંગમાં વ્યસ્ત છે. પહેલા ઓસ્કાર અને પછી બેવોચ જેવી મોટી હોલીવૂડ ફિલ્મમાં નેગેટિવ પાત્રનો રોલ. અને તે પણ હોલીવૂડના ટોપ જાણીતા કો-સ્ટાર સાથે. બીજું શું જોઇએ. જો કે ભલે બેવોચમાં, ડ્રીવેન જોહ્નસન, જેક ઇફ્રોનવ જેવા હોટ હોલીવૂડ સ્ટાર્સ હોય પણ ભાઇ વાત જ્યારે હોટનેસની આવે છે તો આપણી પ્રિયંકા પણ કોઇ રીતે પાછી પડે તેવી નથી.

માયામીમાં બેવોચ ફિલ્મના પહેલા જ દિવસના શૂટિંગ વખતે પ્રિયંકા ચોપડા એટલા હોટ અને સેક્સી અંદાજમાં જોવા મળી કે બધા લોકોની આંખો આ ઇન્ડિયન બ્યૂટી પર છવાયેલી રહી. ત્યારે બેવોચના શૂટિંગના પહેલા દિવસે પ્રિયંકાનો કેવા સેક્સી લૂક હતો, તેણે ત્યાં કેવી કેવી મસ્તી કરી તે બધુ જ જુઓ આ તસવીરોમાં અહીં....

OMG! ટૂ હોટ પ્રિયંકા

OMG! ટૂ હોટ પ્રિયંકા

વાત જ્યારે સ્ટાઇલ અને બોલ્ડનેસ આવી છે ત્યારે પ્રિયંકાની કાતિલ અદાઓ ભલ ભલાને પાણી પીવડાવે છે. ના માનવામાં આવતું હોય તો આ તસવીરમાં જ જોઇ લો. વાઇટ ડ્રેસ અને રેડ લિપ્સટિકમાં ટૂ હોટ લાગી રહી છે પ્રિયંકા.

બોલ્ડનેસ વીથ સ્ટાઇલ

બોલ્ડનેસ વીથ સ્ટાઇલ

પ્રિયંકાના આ ફોટોમાં તેનો બોલ્ડ અંદાજ તો દેખાય છે પણ તે પણ એક સ્ટાઇલ અને એલિગન્ટ સાથે.

વાઇટ બ્યૂટી

વાઇટ બ્યૂટી

આ વાઇટ સાઇટ કટ સ્કટ અને વાઇટ ટોપ સાથે પ્રિયંકાનો આ લૂક છે સુપર સેક્સી અને સુપર ક્લાસી.

બેવોચ

બેવોચ

નોંધનીય છે કે હોલીવૂડની જાણીતી ટીવી સિરીયલ બેવોચ પરથી હવે હોલીવૂડમાં બેવોચ ફિલ્મ પણ બની રહી છે જેમાં હોલીવૂડના ટોપ નોચ હિરો સાથે કામ કરશે પ્રિયંકા.

નેગેટિવ રોલ

નેગેટિવ રોલ

પ્રિયંકા ચોપડા આ હોલીવૂડ ફિલ્મમાં નેગેટિવ રોલ કરવાની છે. અને તેના રોલ વિષે જણાવતા પ્રિયંકા કહ્યું હતું કે નેગેટિવ રોલ કરવા હંમેશા ચેલેન્જીંગ હોય છે અને તેને આવી ચેલેન્જ લેવી ગમે છે.

પ્રિયંકા

પ્રિયંકા

ત્યારે બુક, મોબાઇલ અને આ વાઇટ લૂક સાથે બે વોચમાં કંઇક આ અંદાજમાં દેખાશે પ્રિયંકા ચોપડા.

શૂટિંગ શૂટિંગ

શૂટિંગ શૂટિંગ

નોંધનીય છે કે એસ્કાર એવોર્ડ પતાવીને પ્રિયંકા ઉપડી ગઇ હતી માયામી બેવોચ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે. અને આ તસવીર જોઇને લાગે છે કે પિગ્ગી ચોપ્સ અહીં પણ મચાવશે તહેલકો.

શૂટિંગનો પહેલો દિવસ

શૂટિંગનો પહેલો દિવસ

ત્યારે શૂટિંગના પહેલા દિવસે હાથમાં સ્ક્રિપ્ટ લઇને તૈયાર થયેલી પ્રિયંકા કંઇક આ અંદાજમાં જોવા મળી.

બેવોચ કીટ

બેવોચ કીટ

તો શૂટિંગ શરૂ કરતા પહેલા પ્રિયંકાને પણ આ ફિલ્મની યાદગીરી રૂપે આપવામાં આવી આ બેવોચ કીટ.

પ્રિયંકા વીથ ડ્રીવેન જોહ્નસન

પ્રિયંકા વીથ ડ્રીવેન જોહ્નસન

તો હોલીવૂડના ટોપ સ્ટાર ડ્રીવેન જોહ્નસન સાથે કૂલ ફોટ પડાવતી પ્રિયંકા ચોપડા.

બોલીવૂડ પછી હોલીવૂડ

બોલીવૂડ પછી હોલીવૂડ

ત્યારે પ્રિયંકાના તમામ ફેન્સ તો એ જ ઇચ્છે છે કે પ્રિયંકા બોલીવૂડ પછી હોલીવૂડમાં પણ છવાઇ જાય અને ત્યાંથી લઇને આવે ઓસ્કાર!

English summary
Priyanka Chopra is right now in Miami shooting for the Baywatch movie along with her super famous Hollywood co-stars, Dwayne Johnson and Zac Efron.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X