For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૉપ સ્ટાર રિહાના આઇકૉન ઍવૉર્ડથી સન્માનિત થશે

|
Google Oneindia Gujarati News

લૉસ ઍંજેલિસ, 16 નવેમ્બર : પૉપ સ્ટાર રિહાના આગામી અમેરિકન મ્યુઝિક ઍવૉર્ડ્સ એટલે કે એએમએમાં આઇકૉન ઍવૉર્ડ વડે સન્માનિત થશે. આ સમારંભ 24મી નવેમ્બરે યોજાશે.

rihanna
25 વર્ષીય રિહાના એએમએ સમારંભમાં પરફૉર્મન્સ પણ આપશે. રિહાનાને આ પુરસ્કાર વિશ્વ ભરમાં પૉપ સંગીત ઉપર પોતાની છાપ છોડવા બદલ આપવામાં આવશે. તાજેતરમાં જ હૉલીવુડ ગાયિકા અને મૉડેલ રિહાના ચર્ચામાં હતાં. રિહાના વિશે અફવાઓ ફેલાઈ હતી કે તેઓ માતા બનવાના છે. રિહાનાએ પોતાના સંગીત પ્રવાસ ડાયમંડ વર્લ્ડ ટૂરના કાર્યક્રમોની કેટલીક તારીખો રદ્દ કર્યા બાદ તેઓ સગર્ભા હોવાની અટકળો લગાવાઈ રહી હતી.

ફીમેલફર્સ્ટ.કો.યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ ઍવૉર્ડ આપવાના સમાચારોહ આરએન્ડબી ગાયિકાના બિલબૉર્ડ હૉટ 100 પર તેમનું 25મુ ટૉપ 10 ગીત સ્કોર કર્યા બાદ આવ્યાં છે. આઇકૉન ઍવૉર્ડ રિહાનાનો સાતમો એએમએ ઍવૉર્ડ હશે.

English summary
Pop star Rihanna will be honoured with an Icon Award at the forthcoming American Music Awards (AMA) Nov 24.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X