For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવી જાહેરખબરમાં ચિત્તા સાથે દેખાયાં શકીરા

|
Google Oneindia Gujarati News

લૉસ એંજલ્સ, 15 જૂન : હૉટ હૉલીવુડ સિંગર અને નવા-નવા મૉમ શકીરા આજકાલ એક જાહેરખબરમાં બે ઘાતક ચિત્તાઓ સાથે દેખાઈ રહ્યાં છે.

shakira

ધ સન ડૉટ કો ડૉય ચૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ આ જાહેરખબરમાં 36 વર્ષીય પૉપ ગાયિકા શકીરા એક રણ વિસ્તારમાં બે બિહામણા ચિત્તાઓ સાથે નજરે પડી રહ્યાં છે, પરંતુ એવું શક્ય છે કે તેમણે આનું શૂટિંગ ચિત્તા સાથે ન કરી હોય. આ જાહેરખબરનો ઉપયોગ તેમના અત્તરના બ્રાન્ડ વાઇલ્ડ એલિક્ઝિરના પ્રચારાર્થે કરાઈ રહ્યો છે કે જે તેમના 2012ના અત્તર શકીરા એલિક્ઝિરની આગામી શ્રેણી છે.

કોલમ્બિયન ગાયિકા શકીરા ગત જાન્યુઆરીમાં પોતાના પિત્ર મિલાનના માતા બન્યા હતાં. મિલાનને જન્મ આપ્યા બાદ શકીરાએ ઝડપથી વજન ઘટાડ્યું છે.

English summary
Hollywood singer Shakira features with a couple of deadly cheetahs in a new ad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X