હોલિવૂડની આ હોટ મોડેલ સુશાંતથી થઇ છે ઇમ્પ્રેસ!

Written By:
Subscribe to Oneindia News

પોતાની મહેનત અને ટેલેન્ટના દમે ટેલિવૂડ માંથી બોલિવૂડમાં નામ કમાનાર સુશાંત સિંહ રાજપૂત ટૂંક સમયમાં જ હોલિવૂડમાં પણ પોતાનો કમાલ દેખાડવા જઇ રહ્યાં છે. ટૂંક સમયમાં જ તે હોલિવૂડ પ્રોજેક્ટ્સ પર કામ કરતો જોવા મળશે. પરંતુ સશાંતને આ તક મળી કઇ રીતે? હોલિવૂડની બોલ્ડ મોડેલ અને એક્ટ્રેસ કિમ કાર્દાશિયન ની બહેનને કારણે.

સાથે કર્યું છે ફોટોશૂટ

સાથે કર્યું છે ફોટોશૂટ

તમને જણાવી દઇએ કે, કિમની બહેન કેન્ડાલ જેનર કિમ કાર્દાશિયને સુશાંત સાથે એક ફોટોશૂટ પ્રોજેક્ટ પર કામ કર્યું છે. ત્યાર બાદ તે સુશાંતથી કંઇક વધારે જ ઇમ્પ્રેસ થઇ ગઇ હોય એમ લાગે છે. આ કારણે તેણે સુશાંતને આ બ્રેક અપાવ્યો છે.

ઇન્ટરનેશનલ ટીવી પર કરશે ડેબ્યૂ

ઇન્ટરનેશનલ ટીવી પર કરશે ડેબ્યૂ

સુશાંત સિંહ રાજપૂત જલ્દી જ ઇન્ટરનેશનલ ટીવી પર ડેબ્યૂ કરતો જોવા મળશે, જેનું ક્રેડિટ આ સુપરમોડેલને જાય છે. ખરેખર, સુશાંતની મહેનત અને ટેલેન્ટ માનવા પડે. ટૂંક સમયમાં જ સુશાંતની નવી ફિલ્મ રાબતા રિલીઝ થવા જઇ રહી છે.

વોગ ઇન્ડિયા માટે કર્યું ફોટોશૂટ

વોગ ઇન્ડિયા માટે કર્યું ફોટોશૂટ

થોડા સમય પહેલાં જ આ બંન્નેએ વોગ ઇન્ડિયાની 10મી એનિવર્સરી માટે મેની આવૃત્તિ માટે જયપુરના સામોદ પેલેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું. સૂત્રો અનુસાર આ દરમિયાન જ સુશાંતને ઇન્ટરનેશનલ સીરિઝમાં ડેબ્યૂ કરવાની તક મળી છે.

નથી થયું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ

નથી થયું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ

સુશાંતના આ ડેબ્યૂ અંગે કોઇ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી થયું. સૂત્રો અનુસાર, 'Keeping Up with the Kardashians'માં સુશાંત જોવા મળશે. પંરતુ સુશાંતે KUWTKમાં ડેબ્યૂ કરવાની વાતની પુષ્ટિ એક ઇન્ટવ્યૂમાં કરી છે.

સુશાંતનો ઇન્ટરવ્યૂ

સુશાંતનો ઇન્ટરવ્યૂ

એક ઇંગ્લિશ ન્યૂઝપેપરને આપેલ ઇન્ટરવ્યૂમાં સુશાંતે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, 'વોગ ઇન્ડિયા મેગેઝિનના ફેશન ડાયરેક્ટર અનેતા અદજાનિયાએ જ્યારે મને આ શૂટની ઓફર કરી તો હું તરત તૈયાર થઇ ગયો.' આ જ ઇન્ટરવ્યૂમાં તેણે પોતાના ઇન્ટરનેશનલ ડેબ્યૂની વાતની પણ પુષ્ટિ કરી હતી.

શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે

શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે

એટલું જ નહીં, એવી પણ ખબર છે કે આ શોના એક સેગમેન્ટનું શૂટિંગ પણ પૂરું થઇ ચૂક્યું છે. આ શટિંગ જયપુરમાં જ થયું હતું. ઉલ્લેકનીય છે કે. પ્રિયંકા ચોપરાએ પણ અમેરિકન ડ્રામા થ્રિલર ક્વોન્ટિકો થકી ડેબ્યૂ કર્યું હતું.

હોટ મોડેલ

હોટ મોડેલ

હવે સુશાંત પણ એક અમેરિકન ટીવી સિરીઝ દ્વારા ડેબ્યૂ કરવા જઇ રહ્યાં છે, જેમાં તે કિમ કાર્દાશિયન સાથે સ્ક્રિન શેર કરતો જોવા મળશે. કિમ હોલિવૂડની સૌથી હોટ મોડેલમાંની એક છે અને તે સૌથી સેક્સી બોડીવાળી મોડેલ મનાય છે.

બોલ્ડ ફોટોશૂટ

બોલ્ડ ફોટોશૂટ

તેની તસવીરો જોઇને જ તમને આઇડ્યા આવી ગયો હશે કે તે કેટલી હોટ છે. તે અત્યંત હોટ અને બોલ્ડ ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે. તે હોલિવૂડની સૌથી ચર્ચિત મોડેલ છે. તે સુંદરતા અને બોલ્ડનેસનું લાજવાબ કોમ્બિનેશન મનાય છે.

શો માટે અત્યંત એક્સાઇટેડ

શો માટે અત્યંત એક્સાઇટેડ

કાયલી જેનર પોતાના આ આગામી રિયાલિટી શો લાઇફ ઓફ કાયલી માટે અત્યંત એક્સાઇટેડ છે. તે પૂરી મહેનત કરી રહી છે. 19 વર્ષીય કાયલી આ શોમાં પોતાની જિંદગી સાથે સંબંધિત દરેક પાસા પર પ્રકાશ પાડશે એમ કહેવાય છે.

English summary
Sushant Singh Rajput Hollywood debut with Kendall Jenner Kim Kardashian.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.