• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગોલ્ડ બિકિનીમાં અફલાતૂન લાગી રહી છે 40 વર્ષીય કિમ કાર્દશિયન

By Staff
|

કોરોના કાળ વચ્ચે અમેરિકામાં ટીવી સ્ટાર કિમ કાર્દશિયને પોતાના જન્મદિવસને ખાસ રીતે મનાવ્યો છે. જ્યાં તેમણે પાર્ટી કરી અને એ પણ પોતાના નજીકના લોકો સાથે. જેની કેટલીક તસવીરો કિમે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. પોતાની ઉંમરના 40 વર્ષ પૂરાં થવા પર કિમે પોતાના બહુ બોલ્ડ અને બિકિની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે જે તેજીથી વાયરલ થઈ રહી છે.

કિમના ફેન્સ પણ તેની તસવીરો પર કોમેન્ટ કરતાં પાછળ નથી હટી રહ્યા. એક પ્રાઈવેટ આઈલેન્ડ પર કિમે પોતાનો જન્મદિવસ શાનદાર રીતે સેલિબ્રેટ કર્યો. જેમાં કિમની મા ક્રિસ, બહેનો અને અન્ય કેટલાક ખાસ મહેમાનો હાજર હતા. પરંતુ આ બધાની વચ્ચે કિમની ગોલ્ડન બિકિનીની ઘણી ચર્ચા થઈ રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી

ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી

જ્યાં પાણી પાસે કિમ ગોલ્ડન બિકિનીમાં હૉટ પોઝ આપતી જોવા મળી રહી છે. તેમણે આ તસવીરો સાથે કેપ્શન લખ્યું છે જેમાં કહ્યું કે આ છે 40.

જેનાથી સ્પષ્ટ માલૂમ પડે છે કે કિમ જણાવવા માંગે છે કે ઉંમર તેમની ફિટનેસને ક્યારેય કવર નથી કરી શકતી. આ તસવીરને માત્ર 20 કલાકમાં 66 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

કિમ કાર્દશિયનની બૉડી

કિમ કાર્દશિયનની બૉડી

કિમ કાર્દશિયન પોતાની કર્વી બૉડી માટે ઓળખાય છે. તેની કેટલીય બોલ્ડ અને ન્યૂઝ તસવીરો વિદેશી મેગેઝીનના કવર પર છવાતી રહે છે.

કિમ કાર્દશિયન સૌથી વધુ કમાતી સ્ટાર

કિમ કાર્દશિયન સૌથી વધુ કમાતી સ્ટાર

જણાવી દઈએ કે કિમ સૌથી વધુ કમાતી વિદેશી ટીવી સ્ટાર છે. કિમે પ્લેબૉય મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ પણ કરાવ્યું છે.

કિમ કાર્દશિયનની તસવીરો

કિમ કાર્દશિયનની તસવીરો

કિમે બે લગ્ન કર્યાં તે હંમેશાથી પોતાની અંગત અને પ્રોફેશનલ જિંદગીને લઈને ચર્ચામાં રહે છે.

કિમ કાર્દશિયનની બોલ્ડ તસવીર

કિમ કાર્દશિયનની બોલ્ડ તસવીર

ન્યૂડ થઈ કિમ કાર્દશિયને પોતાની બૉડી પર શિમર પેન્ટ કરાવી રાખ્યું હતું. તેની આ તસવી ઘણી વિવાદમાં રહી હતી.

બોલ્ડ કિમ

બોલ્ડ કિમ

કિમ હંમેશાથી પોતાની બોલ્ડ અને સેક્સી તસવીરોને કારણે છવાયેલી રહે છે.

English summary
40-year-old Kim Kardashian shared bold pics in social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X