• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video : ચોવીસ કલાક છ મહિલાઓની ચોકીદારી કરશે અભય

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 27 મે : દેઓલ ખાનદાનના સૌથી ગંભીર શખ્સ મિસ્ટર અભય દેઓલને લોકો ગંભીર પાત્રો માટે યાદ કરે છે. અભય દેઓલ હંમેશા કંઈક જુદુ કરવાનો પ્રયત્ન કરે છે. તે જ શ્રેણીમાં તેઓ 3જી જૂનથી ઝી ટીવીનો એક જુદો જ રિયલિટી શો કનેક્ટેડ હમ તુમ લઈને લોકો સામે આવી રહ્યાં છે.

અભય દેઓલ આ શોને હોસ્ટ કરી રહ્યાં છે. આ શોની વાર્તા ખૂબ જ અનોખી અને રસપ્રદ છે. આ શોમાં 6 આધુનિક મહિલાઓ હશે કે જેમની ઉપર કૅમેરો નજર રાખશે. તેનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે દેશની મહિલાઓ કેટલી બદલાઈ ચુકી છે? શું કરે છે? શું વિચારે છે? આ અંગે જાણી શકાય.

કનેક્ટેડ હમ તુમ શોના આવા રસપ્રદ કૉન્સેપ્ટના કારણે જ અભય દેઓલ આ શોને હોસ્ટ કરવા તૈયાર થયાં છે. એમ પણ અભય દેઓલને જુદા પ્રકારની વિચારસરણી ધરાવતી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે હંમેશા બોલ્ડથી બોલ્ડ મુદ્દા પર અભય દેઓલ પોતાની ટિપ્પણી કરે છે.

થોડાંક સમય અગાઉ જ અભયે જમાવ્યું હતું કે પોર્ન સ્ટાર સન્ની લિયોન પ્રત્યે ભારતીયોની ઘેલછાં જોઈ એટલું કહેવા માંગીશ કે ભારતમાં એક નહીં, લગભગ સો પોર્ન સ્ટાર સન્ની લિયોનની જરૂર છે. તે અંગે અભયની ટીકા પણ થઈ હતી.

<center><img style="-webkit-user-select:none;border:0px;" border="0" width="100%" height="1" src="http://web.ventunotech.com/beacon/vtpixpc.gif?pid=2&pixelfrom=jp" /> <div id="vnVideoPlayerContent"></div> <script> var ven_video_key="MTM0MjQ5fHwyfHwxfHwxLDIsMQ=="; var ven_width="100%"; var ven_height="417"; </script> <script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>

English summary
Abhay Deol to host Connected Hum Tum, a show on six women's lives Bollywood Smart Hero Abhay Deol to host Connected Hum Tum, a show on six women's lives.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X