• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત

By Staff
|

વાત વાયરલ અને બોલ્ડ તસવીરોની હોય અને તેમાં સેક્સી રાગિનીનું નામ ન આવે એવું કઈ રીતે બની શકે છે. વર્ષ 2018માં રાગિની એટલે કે કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરોથી હલચલ મચાવવામાં સફળ થઈ. આ વખતે નવા વર્ષમાં પોતાની નવી બોલ્ડ અદાની સાથે ફરી એકવા કરિશ્મા શર્મા સામે આવી ચૂકી છે. કરિશ્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જ્યાં બજારની વચ્ચે બેસીને પોતાની અદાના ઝલવા દેખાડી રહી છે. એમ કહેવામાં કંઈ વાંધો નથી કે ગ્લેમરના મામલે કરિશ્મા બધાને પાછળ છોડતી દેખાઈ રહી છે. આ તસવીરો આ વાતનું સબૂત છે.

કરીશ્માએ મચાવી ધમાલ

કરીશ્માએ મચાવી ધમાલ

ઈન્ટરનેટની બોલ્ડ સુપરસ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું હતું. હાલ કરિશ્મા ટીવી અને વેબ સિરીઝથી દૂર છે. જલદી જ તે રીતિક રોશનની સુપર 30માં એક ડાન્સ નંબર કરતી જોવા મળશે.

કરાવ્યું હૉટ ફોટોશૂટ

જેની સાથે જ તે એકતા કપૂરની કોઈ વેબ સીરિઝમાં પણ જોવા મળી શકે છે. જો કે હજુ સુધી આ અંગે જાણકારી મળી નથી.

જુઓ હૉટ ફોટોશૂટ

આ તસવીરો બાદ ફરી એકવાર કરીશ્મા શર્મા આ વીકની સેક્સી સુપરસ્ટાર બની ગઈ છે. હાલ અહીં જુઓ કરિશ્મા શર્માની વાયરલ થયેલી તસવીરો...

બોલ્ડનેસ માટે

બોલ્ડનેસ માટે

કરિશ્મા શર્મા ટીવીથી લઈ બૉલીવુડ સુધી પોતાની બોલ્ડ અદા માટે લોકપ્રિય છે.

ફેન્સ માટે ખાસ

ફેન્સ માટે ખાસ

કરિશ્મા શર્મા પોતાની દરેક લેટેસ્ટ તસવીરમાં સેક્સી પોઝ પણ આપતી જોવા મળી રહી છે જે ફેન્સને ભારે એટ્રેક્ટ કરી રહી છે.

રીતિક માટે ફિલ્મ

રીતિક માટે ફિલ્મ

રીતિકની ફિલ્મ માટે કરિશ્મા બહુ ઉત્સાહિત છે. ફિલ્મ આ વર્ષે રીલિઝ થનાર છે. આ ફિલ્મમાં કરિશ્મા આઈટમ ડાન્સ કરશે.

ભારે એક્ટિવ

ભારે એક્ટિવ

કરિશ્મા ખુદને સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રાખે છે. તે પોતાની દરેક ફિલ્મ અને ફોટોશૂટથી જોડાયેલી જાણકારી શેર કરે છે.

આવી થાય સરખામણી

આવી થાય સરખામણી

કરિશ્મા એટલી લોકપ્રિય થઈ ગઈ છે કે હવે તેની સરખામણી સની લિયોની સાથે કરવામાં આવે છે.

કરિશ્માને કાસ્ટ

કરિશ્માને કાસ્ટ

એકતાએ પોતાના લોકપ્રિય ટીવી શો યે હૈ મોહબ્બતે અને પવિત્ર રિશ્તામાં સૌથી પહેલા એકતાએ કરિશ્માને કાસ્ટ કરી હતી.

આ છે પહેલી ફિલ્મ

આ છે પહેલી ફિલ્મ

પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ રહી છે.

બ્લેક ડ્રેસમાં કરિશ્મા તન્નાની સેક્સી ફોટો, જોતજોતામાં વાયરલ

English summary
Actress Karishma Sharma is currently setting the temperatures soaring high with her latest photos

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more