બાલિકા વધુના 1500 એપિસોડ : કલાકારોએ કરી શાનદાર ઉજવણી

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 24 ફેબ્રુઆરી : કલર્સના જાણીતા ડેલી સોપ બાલિકા વધુની વય 1500 એપિસોડ થઈ ગઈ છે. વર્ષ 2008માં કલર્સ પર શરૂ થયેલ બાલિકા વધુ શોએ 1500 એપિસોડ પૂર્ણ કરતાં શાનદાર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી પ્રસંગે સીરિયલમાં લીડ રોલ કરી રહેલાં તોરલ રાસપુત્રા (આનંદી), સિદ્ધાર્થ શુક્લા (શિવરાજ શેખર ઉર્ફે શિવ), સશાંક વ્યાસ (જગદીશ ઉર્ફે જગ્યા) તથા સુરેખા સિકરી (કલ્યાણી દેવી) સહિતના કલાકારો હાજર રહ્યા હતાં.

બાલિકા વધુ નાના પડદાની લોકપ્રિયતા ધરાવતી મહત્વની સીરિયલોમાંની એક છે. તેનો પ્રારંભ 2008માં થયો, ત્યારે સીરિયલની મુખ્ય પાત્ર આનંદી તરીકે અવિકા ગોર હતી. જોકે પછી તેમાં 10 વર્ષનો જમ્પ કરાવવામાં આવ્યો અને આનંદીનો રોલ પ્રત્યુષા બૅનર્જીના હાથે આવ્યો. જોકે પછી પ્રત્યુષાએ પણ આ સીરિયલ છોડી દીધી અને હાલ તોરલ રાસપુત્રા આનંદી તરીકેનો રોલ ભજવી રહ્યાં છે.

 

આ પ્રસંગે સિદ્ધાર્થ શુક્લાએ જણાવ્યું - હું બાલિકા વધુ વડે મળેલી ઓળખ બદલ સીરિયલનો સાચે જ ખૂબ આભારી છું. તેના કારણે જ લોકો મને જાણે અને પસંદ કરે છે. બાલિકા વધુ મારી સાથે બનેલી સર્વશ્રેષ્ઠ બાબત છે. ઉજવણીમાં ગહેનાનો અગાઉ રોલ કરી ચુકેલા નેહા મરડા પણ હાજર હતાં. હાલમાં ગહેનાનો રોલ નિવેદિતા કોહલી ભજવી રહ્યાં છે.

ચાલો જોઇએ બાલિકા વધુ@1500ની શાનદાર ઉજવણીની તસવીરો :

અંજુમ-સ્મિતા બંસલ
  

અંજુમ-સ્મિતા બંસલ

અંજુમ-સ્મિતા બંસલ

અંજુમ
  

અંજુમ

અંજુમ

અવિનાશ વઢવાણ
  

અવિનાશ વઢવાણ

અવિનાશ વઢવાણ

બાલિકા વધુ@1500
  

બાલિકા વધુ@1500

બાલિકા વધુ@1500 : કલાકારોએ કરી શાનદાર ઉજવણી

બાલિકા વધુ@1500
  
 

બાલિકા વધુ@1500

બાલિકા વધુ@1500 : કલાકારોએ કરી શાનદાર ઉજવણી

ચૈતન્ય અદીબ
  

ચૈતન્ય અદીબ

ચૈતન્ય અદીબ

નેહા મરડા
  

નેહા મરડા

નેહા મરડા

સચિન-અવિનાશ-ચૈતન્ય
  

સચિન-અવિનાશ-ચૈતન્ય

સચિન પરીખ, અવિનાશ વઢવાણ તથા ચૈતન્ય અદીબ

સશાંક-સુધીર
  

સશાંક-સુધીર

સશાંક વ્યાસ અને સુધીર પાન્ડે.

સશાંક વ્યાસ
  

સશાંક વ્યાસ

સશાંક વ્યાસ

સિદ્ધાર્થ શુક્લા
  

સિદ્ધાર્થ શુક્લા

સિદ્ધાર્થ શુક્લા

સ્મિતા-અનૂપ-અવિનાશ
  

સ્મિતા-અનૂપ-અવિનાશ

સ્મિતા બંસલ, અનૂપ સોની અને અવિનાશ વઢવાણ

સોનલ હાંડા
  

સોનલ હાંડા

સોનલ હાંડા

તોરલ-રૂપ-સુરેખા-સુધીર
  

તોરલ-રૂપ-સુરેખા-સુધીર

તોરલ રાસપુત્રા, રૂપ દુર્ગાપાલ, સુરેખા સિકરી અને સુધીર પાન્ડે.

તોરલ રાસપુત્રા
  

તોરલ રાસપુત્રા

તોરલ રાસપુત્રા.

English summary
TV actor Siddharth Shukla says that a role in popular show "Balika Vadhu", which recently clocked 1,500 episodes, is the best thing that has happened to him
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.