• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોનાલિસાએ બ્લેક બિકીનીમાં બધી હદ પાર કરી, એકલામાં જુઓ

By
|
Google Oneindia Gujarati News

બિગ બોસમાં આવ્યા પછી રાતોરાત કોઈ સ્ટારને લોકપ્રિયતા મળી હોય તો તે બીજું કોઈ નહીં પરંતુ ભોજપુરી સ્ટાર મોનાલીસા છે, મોનાલીસા હાલમાં ટીવી શૉ 'નજર' માં ડાયનની ભૂમિકા નિભાવી રહી છે.

મોનાલીસા આ ડાયનના રોલમાં જેટલી સેક્સી દેખાઈ રહી છે તેના કરતા પણ વધારે સેક્સી તે રિયલ લાઈફમાં છે.

મોનાલીસા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. તેની દરેક ફોટોને લાખો લાઇક્સ મળે છે. એટલું જ નહીં પરંતુ ટીવી શૉ નજરમાં તેનો ડાયનનો રોલ ખુબ જ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: વર્ષ 2018 ની સૌથી સેક્સી ફોટો, નિયા શર્માએ બધી હદો પાર કરી

પરંતુ આ વખતે મોનાલિસાએ બ્લેક બિકીનીમાં ખુબ જ બોલ્ડ ફોટો શેર કરી છે. તેની આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

મોનાલીસા તેના ગ્લેમરસ સાડી લૂકમાં ફોટો સોશ્યિલ મીડિયા પર અપલોડ કરતી રહે છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ પ્રકારના ફોટોથી ભરેલું છે. મોનાલિસાએ બિગ બોસ સીઝન 10 દરમિયાન લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: 8 સુપરસ્ટાર એક્ટ્રેસ સાથે થયું યૌન શોષણ, કોઈના બ્રેસ્ટ પર હાથ તો ક્યારેક...

આજે સોશ્યિલ મીડિયા કોઈને પણ સ્ટાર બનાવી શકે છે, તો એવી નવ યુવતીઓ વિશે જાણો, જે સોશિયલ મીડિયાના ચમત્કારને કારણે વિશ્વભરમાં જાણીતી બની ગઈ.

પ્રિયા પ્રકાશ વરિયર

પ્રિયા પ્રકાશ વરિયર

પ્રિયા પ્રકાશનો આંખ મારતો વીડિયો વાઈરલ થયો હતો. તેની ડેબ્યુ ફિલ્મ ‘ઓરુ અદાર લવ'ના ગીતની આ ક્લીપ એટલી જાણીતી બની કે પ્રિયાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ 121 હજારથી વધીને 5.4 મિલિયન થઈ ગયા.

ઢિંચાક પૂજા

ઢિંચાક પૂજા

બકવાસ અને બેસુરા ગીત ગાઈને સોશિયલ મીડિયા સ્ટાર ઢિંચાક પૂજાને એવી સફળતા મળી કે તે બિગ બોસ સુધી પહોંચી ગઈ.

સાક્ષી મલિક

સાક્ષી મલિક

ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વિટી' આ વર્ષે સુપરહિટ સાબિત થઈ, એવી જ રીતે આ ફિલ્મનું ગીત ‘બમ ડિગી ડિગ્ગી' પણ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યું. આ જ ગીતમાં ચશ્માધારી એક યુવતી દેખાઈ, જેની એક મુસ્કાને લાખો દિલને અસર કરી. આ યુવતી હતી સાક્ષી મલિક. માત્ર એક નાના કેમિયો બાદ સાક્ષી સોશિયલ મીડિયા પર જબરજસ્ત જાણીતી બની ગઈ.

માનુષી છિલ્લર

માનુષી છિલ્લર

મિસ ઈન્ડિયા અને મેડિકલ સ્ટુડન્ટ માનુષી છિલ્લર વિશે લોકો ખૂબ જ ઓછું જાણતા હતા. પરંતુ જ્યારે 17 વર્ષ બાદ ફરી એકવાર માનુષીએ ભારતને મિસ વર્લ્ડનો ખિતાબ અપાવ્યો. ત્યારે આ સુંદરી રાતોરાત સ્ટાર બની ગઈ. માનુષી વિશે ચર્ચા બોલીવુડથી લઈને પોલિટિક્સ સુધી થવા લાગ્યા.

ગૌરી અરોરા

ગૌરી અરોરા

રિયાલિટી શો સ્પિલ્ટ્સવિલાના કંટેસ્ટન્ટ ગૌરવ અરોરા સેક્સ ચેન્જ કરાવ્યા બાદ ગૌરી અરોરા તરીકે સામે આવી, તો આખો દેશ ચોંકી ઉઠ્યો. ગૌરી મોડેલિંગ શો ‘ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ'ની સીઝન ટુમાં પણ દેખાઈ હતી. અને બિકિનીમાં જબરજસ્ત હોટ લાગી રહી હતી.

પૂનમ કૌર

પૂનમ કૌર

એક સમારોહમાં તમામની નજર મિસ્ટ્રી ગર્લ પર અટકી ગઈ. કેમેરો દર્શકો વચ્ચે બેઠેલી એક યુવતી તરફ ફર્યો, અને લોકોની ધડકન પણ ત્યાં જ અટકી ગઈ. કેમેરામાં થયેલી આ યુવતી છે પૂનમ કૌર લાલ. પૂનમ હૈદરાબાદની છે, અને સાઉથની ફિલ્મોમાં એક્ટ્રેસ-મોડલ છે. પૂનમ સંખ્યાબંધ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે.

બનીતા સિંધુ

બનીતા સિંધુ

એક ચિંગમની જાહેરાતમાં બનીતા સિંધુ દેખાઈ, અને એટલી મશહૂર થઈ ગઈ કે સીધી જ સિલ્વર સ્ક્રીન પર વરુણ ધવન સાથે ફિલ્મ ઓક્ટોબરમાં જોવા મળી.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

સ્ટાર હિરોઈન બનતા પહેલા દિપીકા પાદુકોણ હિમેશ રેશમિયાના એક આલ્બમમાં દેખાઈ હતી. આ આલ્બમમાં દેખાયા બાદ દિપીકાની તસવીર એવી વાઈરલ થઈ કે, કિંગ ખાન સાથે ઓમ શાંતિ ઓમ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી જ કરી લીધી.

શાશા ક્ષેત્રી

શાશા ક્ષેત્રી

એક મોબાઈલ નેટવર્કની જાહેરાતે શાશા ક્ષેત્રીને વર્લ્ડ ફેમસ બનાવી દીધી.

English summary
Bigg Boss contestant MonaLisa rocks a sexy bikini look
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X