• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેબીસી 8 : ગ્રાન્ડ ફિનાલેમાં એક્શન જૅક્સનની ધમાલ...

|

મુંબઈ, 28 ઑક્ટોબર : અજય દેવગણ અને સોનાક્ષી સિન્હા સ્ટારર ફિલ્મ એક્શન જૅક્સનની ટીમ તાજેતરમાં જ કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસી 8ના સેટ પર પહોંચી. કેબીસી 8નો આ ગ્રાન્ડ ફિનાલે એપિસોડ છે અને તેનું પ્રસારણ 9મી નવેમ્બરે થશે.

અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ પર આ સમાચાર શૅર કરતા લખ્યું - કેબીસીના સમાપનના દિવસો આવી રહ્યા છે. ગ્રાન્ડ ફિનાલેની તૈયારીઓ ચાલી રહી છે અને અમે અમારૂ બેસ્ટ કંટ્રીબ્યૂટ કરી રહ્યા છે. ઇટ ઇઝ ચૅઓટિક, બટ ઇટ ઇઝ વેલ એંટેંડેડ... ઇટ ઇઘ મિસ મૅનેજ્ડ એટ ટાઇમ્સ બટ સિન્સેયર... ઇટ ઇઝ અનપ્રેડિક્ટેબલ, બટ ધેન સો ઇઝ લાઇફ...

અમિતાભ બચ્ચને કેબીસી 8ના ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં એક્શન જૅક્સન ફિલ્મની ટીમે કરેલ ધમાલ અંગેની તસવીરો પણ શૅર કરી છે.

કૌન બનેગા કરોડપતિની આ આઠમી સીઝન હતી. અમિતાભ બચ્ચને એક સીઝન સિવાય તમામ સીઝનનું હોસ્ટિંગ કર્યું છે. 72 વર્ષીય અમિતાભ બચ્ચનના જીવનમાં કેબીસીનો મહત્વનો ફાળો રહ્યો છે.

અચિન નરૂલા અને સાર્થક નરૂલા, આ બે ભાઇઓ કેબીસી 8ના પ્રથમ મહાકરોડપતિ બન્યા હતાં. અમિતાભ બચ્ચને તેમની જીતને અનુકરણીય ગણાવી તેમના ભરપૂર વખાણ કર્યા હતાં.

English summary
The team of forthcoming film Action Jackson, including lead pair Ajay Devgn and Sonakshi Sinha, shot the grand finale episode of the eighth edition of game show Kaun Banega Crorepati (KBC), which will be aired Nov 9.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more