• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિગ બોસ 13: આ દિવસે થશે રશ્મિ દેસાઇ-અરહાનના લગ્ન, ફેન્સ માટે મોટા સમાચાર!

|

બિગ બોસ 13 માં હાલમાં એક રિલેશનશિપ છે જેની ખૂબ ચર્ચા થઇ રહી છે. તે રશ્મિ દેસાઈ અને અરહાન ખાન છે. શોમાંથી બહાર નીકળ્યા બાદ અરહાને કહ્યું કે તે ઘરની અંદર જઇને રશ્મિ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માંગે છે.

બિગ બોસ મેકર્સે તેમને એક તક આપી. તે ફરી ઘરની અંદર ગયો. પરંતુ ઘરની અંદર આવતાની સાથે જ તેના લગ્ન અને પુત્ર વિશેની સત્યતા બહાર આવી.

બંનેની લગ્નની તૈયારી

બંનેની લગ્નની તૈયારી

રશ્મિ તેમના સંબંધને તક આપી અને તેના માટે અરહાનને માફ પણ કરી દીધો. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે શોની અંદર બંનેના જલ્દી લગ્ન થવા જઈ રહ્યા છે.

આ રીતે લગ્ન થશે

આ રીતે લગ્ન થશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરહાન અને રશ્મિના શોમાં લગ્ન થઈ શકે છે. આ મામલે બંનેની બંનેની વાતચીત પણ થઇ ચુકી છે. અગાઉના વિકેન્ડના વાર દરમિયાન સલમાને પોતે પણ કહ્યું છે કે તમારા બંનેની જલ્દી શોમાં સગાઇ થઇ શકે છે.

2 અઠવાડિયામાં

2 અઠવાડિયામાં

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી 2 અઠવાડિયાની અંદર રશ્મિ અને અરહાનના શોમાં લગ્ન અથવા સગાઈની પ્લાનિંગ કરવામાં આવશે. જ્યાં બંને એકબીજા સાથે સગાઇ કરતા જોવા મળી શકે છે. બંને છેલ્લા 1 વર્ષથી રિલેશનશિપમાં છે.

પરિવારના નિર્ણયની રાહ

પરિવારના નિર્ણયની રાહ

બીજી તરફ, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રશ્મિ અને અરહાન બિગ બોસના ઘરમાં તેમના સંબંધો વિશે કોઈ મક્કમ વાત કરવા માંગતા નથી. તે જ સમયે, વિકેન્ડના વારમાં અરહાનના લગ્ન અને બાળકનો ખુલાસો થયા બાદ રશ્મિ પણ તેના પરિવારના નિર્ણયને જાણવા માગે છે.

શું રશ્મિનો નિર્ણય બદલાઈ જશે

શું રશ્મિનો નિર્ણય બદલાઈ જશે

વીકએન્ડ કા વારના એપિસોડમાં, રશ્મિના ભાઈની એન્ટ્રી ઘરમાં થવાની છે. જે રશ્મિને સ્પષ્ટ કહે છે કે તેના રસ્તા પર આવવાની વાતને આવા નેશનલ ટીવી પર ન કહેવું જોઈએ. આ સાથે જ કામ્યા પંજાબી પણ રશ્મિને અરહાન સાથે સંબંધ રાખવા વિશે વિચારવાનું કહે છે.

ઇમેજને નુકસાન

ઇમેજને નુકસાન

સ્પોટબોયના ઇન્ટરવ્યુ દરમિયાન ગૌરવે અરહાન ખાન અને રશ્મિ દેસાઇ વચ્ચેના સંબંધો વિશે વાત કરી હતી. ગૌરવ દેસાઈએ જણાવ્યું હતું કે મારી બહેન ક્યારેય રસ્તા પર આવી નહોતી. મને સમજાતું નથી કે આ વ્યક્તિ કેમ આવી વાતો કરીને રશ્મિની ઇમેજને નુકસાન પહોંચાડવા માંગે છે.

રશ્મિ લગ્ન માટે ઇનકાર કરશે

રશ્મિ લગ્ન માટે ઇનકાર કરશે

વીકએન્ડના વારના એપિસોડમાં, સલમાને ફરીથી અરહાનને સમજાવ્યું કે તેણે રશ્મિના રોડ પર આવવાની વાત ન કહેવી જોઈતી હતી. હવે આ બધું સાંભળીને શું રશ્મિ હજી લગ્ન માટે તૈયાર થાય છે. અથવા ઘરની બહાર આવ્યા પછી તેમના સંબંધોને સમજવા માંગે છે, તે જોવાનું રસપ્રદ રહેશે.

પુર્બાશા દાસના હૉટ ફોટો અને વીડિયોએ ફેન્સના હોશ ઉડાવી કર્યા મદહોશ

English summary
big boss 13: rashmi desai and arhan will get married soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more