બિગ બૉસ 14ની પવિત્ર પુનિયાના હૉટ અને બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ
મુંબઈઃ બિગ બૉસ 14માં હાલમાં ચર્ચા થઈ રહી છે પવિત્ર પુનિયા અને એજાજ ખાનની. લોકોને આશા છે કે બિગ બૉસના ઘરમાં આ બંનેની લવ સ્ટોરી જરૂર જોવા મળશે. જો કે ઘરની બહાર જ બંને પોતાના અંગત જીવનમાં તૂટેલા સંબંધો માટે ચર્ચામાં રહ્યા છે. પવિત્ર પુનિયાનુ નામ ઘણા લોકો સાથે જોડાયુ છે. સમાચાર એ પણ છે કે તેનો એક્સ બૉયફ્રેન્ડ પ્રતીક સેજપાલ બિગ બૉસના ઘરમાં એન્ટ્રી લઈ શકે છે. હાલમાં સોશિયલ મીડિયા પર પવિત્રા પુનિયા પોતાના બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં છે. એ કહેવામાં કોઈ શંકા નથી કે પવિત્ર પુનિયા ખૂબ જ હૉટ અને ગ્લેમરસ છે જે તેના આ ફોટા પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર છવાઈ
આ પહેલા અમે તમને પવિત્ર પુનિયાના સાડીમાં હૉટ ફોટા અને લુક બતાવી ચૂક્યા છે. આ વખતે તેની બીજા ફોટા બતાવીએ કે જે પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ચાલો, તો પછી વિલંબ કર્યા વિના જુઓ પવિત્ર પુનિયાના આ વાયરલ થયેલા ફોટા...

પવિત્ર પુનિયા વિલનની ભૂમિકામાં
પવિત્ર પુનિયાએ આમ તો ઘણા ટીવી શો કર્યા પરંતુ તેને ઓળખ મળી એકતા કપૂરના શો 'યે હે મોહબ્બતે'થી. આમાં તેણે વિલનની ભૂમિકા નિભાવી હતી.

પવિત્ર પુનિયાના હૉટ ફોટા
બિગ બૉસના ઘરમાં પણ પવિત્ર પુનિયા પોતાની દમદાર ઈમેજ માટે ચર્ચામાં છે. ટાસ્કમાં પાછળ ન હટવુ અને પોતાની વાત રજૂ કરવામાં તે હંમેશા આગળ રહે છે.

એજાજ ખાન સાથે પવિત્ર પુનિયા
હાલમાં ઘરમાં તેને છવાઈ જવાનુ વધુ એક કારણ મળી ગયુ છે અને તે છે એજાજ ખાન. એજાજ ખાન સાથે તેની જોડી પસંદ કરવામાં આવી રહી છે.

પવિત્ર પુનિયા અને સિદ્ધાર્થ શુક્લા
આમ તો આ ફોટાને જોઈને તમે સમજી ગયા હશો કે પવિત્ર પુનિયા વર્ષો પહેલા એટલે કે પોતાની કરિયરની શરૂઆતમાં સિદ્ધાર્થ શુક્લા સાથે પણ કામ કરી ચૂકી છે.

બિગ બૉસના ગેમમાં આગળ પવિત્ર પુનિયા
પુનિયાના બિગ બૉસ ગેમમાં દૂર સુધી જવા કે પછી ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચવાના પૂરા ચાન્સ છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ
પવિત્ર પુનિયા ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. તેના બોલ્ડ ફોટાના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે.

પવિત્ર પુનિયાના ગ્લેમરસ ફોટા
આ બધા ગ્લેમરસ ફોટાથી તમે સમજી ગયા હશો કે પવિત્ર પુનિયા અસલ જિંદગીમાં પણ ગ્લેમરસ અને હૉટ દેખાવાનુ પસંદ કરે છે.
બિગ બૉસની પૂર્વ કન્ટેસ્ટન્ટ એલી અવરામના બિકીની ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ