• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શહેનાઝ ગિલના ગ્લેમરસ અવતાર પર ફિદા થયા ફેન્સ, જુઓ Pics

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બિગ બૉસ ફેમ શહેનાઝ ગિલ એક વાર ફરીથી પોતાના હૉટ અવતારના કારણે ચર્ચામાં છે. ખુદને પંજાબની કેટરીના કૈફ કહેતી શહેનાઝ ગિલ હાલમાં જબરદસ્ત ટ્રાન્સફૉર્મેશન જોવા મળ્યુ છે. પહેલાની તુલનામાં તે ઘણી બદલાઈ ગઈ છે. આ અંદાજમાં શહેનાઝ ગિલે સેક્સી વીડિયો શેર કર્યો છે. શહેનાઝ ગિલના હૉટ વીડિયોમાં તેના ટ્રાન્સફૉર્મેશનવાળો અંદાજ દરેકને અટ્રેક્ટ કરી રહ્યો છે. તે પહેલાથી પણ વધુ સુંદર અને બોલ્ડ દેખાવા લાગી છે. આ વીડિયોમાં પણ તેનો ગ્લેમરસ અવતાર દરેકને એટ્રેક્ટ કરી રહ્યો છે.

શહેનાઝનો ક્યુટ અંદાજ

શહેનાઝનો ક્યુટ અંદાજ

શહેનાઝનો ક્યુટ અંદાજ ફેન્સને બિગ બૉસમાં જોવા મળ્યો હતો. પોતાની મીઠી મીઠી વાતોથી સલમાન ખાનને પણ શહેનાઝ ગિલે ઈમ્પ્રેસ કરી દીધા હતા. શોમાં શહેનાઝ ગિલ અંત સુધી પહોંચી પરંતુ ટ્રૉફી જીતી ન શકી. પરંતુ શહેનાઝ ગિલ એ ચહેરાઓમાંની એક છે જેણે ટ્રોફી ભલે ના જીતી હોય પરંતુ લોકપ્રિયતા સૌથી વધુ મેળવી. બિગ બૉસમાંથી નીકળ્યા બાદ તે ઘણા પ્રોજક્ટ્સમાં જોવા મળી અને સોશિયલ મીડિયા પર પણ તે છવાયેલી રહે છે.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

શહેનાઝ ગિલ મલ્ટી ટેલેન્ટેડ છે. તે એક અભિનેત્રી, મૉડલ અને સિંગર છે. તે ઘણી ફિલ્મો અને શોમાં જોવા મળી ચૂકી છે. તેણે વર્ષ 2015માં એક મ્યૂઝિક આલ્બમથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

પંજાબી ફિલ્મ

પંજાબી ફિલ્મ

શહેનાઝ ગિલે પંજાબી ફિલ્મ સત શ્રી અકાલ ઈંગ્લેન્ડ દ્વારા અભિનય ક્ષેત્રમાં પગલા રાખ્યા કે જે વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. સોશિયલ મીડિયા પર શહેનાઝ ઘણી સક્રિય રહે છે અને પોતાની સુંદરતાથી લઈને બોલ્ડ ફોટો વીડિયોને ફેન્સ સાથે શેર કરતી રહે છે.

હુમા કુરેશી દિલ્લીમાં બનાવશે 100 બેડની કોરોના હોસ્પિટલહુમા કુરેશી દિલ્લીમાં બનાવશે 100 બેડની કોરોના હોસ્પિટલ

બિગ બૉસમાં મળી લોકપ્રિયતા

બિગ બૉસમાં મળી લોકપ્રિયતા

શહેનાઝ ગિલને સલમાન ખાનના શો બિગ બૉસથી લોકપ્રિયતા મળી. જ્યાં તે ત્રીજા સ્થાન પર રહી. ત્યારબાદ તરત જ શહેનાઝ ગિલને નવો રિયાલિટી શો મળ્યો જેનુ નામ હતુ મુઝસે શાદી કરોગે. ત્યારબાદ તે બિગ બૉસ 14માં ગેસ્ટ તરીકે પણ જોવા મળી.

English summary
Big Boss fame Shehnaaz Gill glamorous look viral on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X