• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્સી સુપરસ્ટાર નેહા પોડસેએ બધી હદો પાર કરી, ફોટો વાયરલ

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

સલમાન ખાનનો શૉ બિગ બોસ 12 ગ્લેમર મામલે એટલો પ્રભાવી નથી રહ્યો. દરેક વખતે બિગ બોસમાં કોઈને કોઈ વિદેશી સુપરસ્ટાર અથવા બોલ્ડ મોડલની એન્ટ્રી કરાવવામાં આવે છે. આ સીઝનમાં નેહા પોડસેએ આ ખોટ પુરી કરી.

નેહા બિગ બોસ 12 શૉમાં પોતાની સેક્સી ઇમેજ સંતાડતી જોવા મળી. પરંતુ ઘરની બહાર ઇન્સ્ટાગ્રામ પર નેહા સતત પોતાની બોલ્ડ ફોટો શેર કરી રહી છે.

View this post on Instagram

Monday motivation 💥

A post shared by NEHHA PENDSE (@nehhapendse) on

નેહાને પોતાના કરિયરની શરૂઆતમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પોતાના વધતા વજનને કારણે નેહાની ઘણી આલોચના પણ કરવામાં આવી હતી. બિગ બોસ 12 માં તેનો સફર પણ કંઈક ખાસ રહ્યો ના હતો. નેહાના ફેન્સ તેનાથી ખુબ જ નિરાશ પણ થયા. બધાને લાગતું હતું કે નેહા ઘરમાં રહીને ચોક્કસ હંગામો મચાવશે.

આ પણ વાંચો: નંબર 1 સેક્સી સુપરસ્ટારે સનસની મચાવી, પોલ ડાન્સ વીડિયો વાયરલ

નેહા બિગ બોસ 12 દરમિયાન દીપિકા સાથે દોસ્તી અને શ્રીસંત સાથે લડાઈને કારણે ચર્ચામાં આવી હતી. દીપિકા સાથે તેની શરૂઆતી દોસ્તી ખુબ જ ચર્ચામાં રહી.

એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે નેહાએ શૉમાં વાપસી કરવા માટે મોટી રકમની ડિમાન્ડ કરી હતી. તેના પર નેહાએ સફાઈ આપતા કહ્યું કે આવું કઈ જ નથી. હાલમાં સોશ્યિલ મીડિયા પર નેહાના સેક્સી લૂક ખુબ જ ઝડપથી વાયરલ બની રહ્યા છે.

આ પણ વાંચો: સુપરસ્ટાર શમા સિકંદરની વાયરલ હોટ ફોટો પર એક નજર કરો

નેહાની વાયરલ ફોટો જોઈને તમે પણ સમજી જશો કે નેહા કોઈ બોલિવૂડ સ્ટારથી બિલકુલ પણ ઓછી નથી. નેહાની વાયરલ ફોટો પર એક નજર કરો..

મેડમ નહીં મિસ

મેડમ નહીં મિસ

નેહાની લેટેસ્ટ તસ્વીર જોઈને લાગે છે કે તેઓ મેડમ નહીં પરંતુ હવે મિસ બની ચુકી છે.

મરાઠી મુલગી

મરાઠી મુલગી

ટીવીનો ફેમસ ચેહરો બની ચુકેલી નેહા મરાઠી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી ચુકી છે.

વજન ઓછું કર્યું

વજન ઓછું કર્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહાનો આ પોલ ડાન્સ પણ વજન ઓછું કરવાનો એક ભાગ છે.

કપિલ શર્મા સાથે

કપિલ શર્મા સાથે

નેહાએ હાલમાં જ કપિલ શર્મા સાથે તેમનો લેટેસ્ટ શૉ ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા હોસ્ટ કર્યો હતો.

રાતો રાત સ્ટાર

રાતો રાત સ્ટાર

મેં આઈ કમ ઈન મેડમ સિરિયલએ તેમને રાતો રાત સ્ટાર બનાવી હતી.

આલોચના

આલોચના

નેહા પોડસેના વધતા વજનને કારણે તેમની ખુબ જ આલોચના પણ કરવામાં આવી હતી.

English summary
Bigg Boss 12 ex contestant Neha Pendse bold pic viral on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X