નાગિન 6 પછી ઈન્ટરનેટ પર સામે આવ્યુ તેજસ્વી પ્રકાશનુ સૌથી સેક્સી ફોટોશૂટ, થઈ જશો ઘાયલ
મુંબઈઃ બિગ બૉસ 15ની વિનર બન્યા બાદ તેજસ્વી પ્રકાશ ફરીથી સતત નાગિન 6 અને બૉયફ્રેન્ડ કરણ કુંદ્રા સાથે પોતાના ફોટા અને વીડિયોના કારણે ચર્ચામાં છે. તેજસ્વી પ્રકાશના નાગિન 6નો પ્રીમિયર પણ થઈ ચૂક્યો છે. આ સાથે જ નાગિન 6ના પહેલા એપિસોડનો તેજસ્વીના ફેન્સે પસંદ કર્યો છે. પરંતુ આ દરમિયાન તેજસ્વી પ્રકાશે નાગિન 6ના પોતાના લુકના અમુક બોલ્ડ ફોટા ઈન્ટરનેટ પર શેર કર્યા છે અને આ સાથે તેના એક ફોટાશૂટના બોલ્ડ સેક્સી ફોટા પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. જેને ફેન્સ વચ્ચે ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. બિગ બૉસ 15ની વિજેતા તેજસ્વી પ્રકાશ સુંદર અને ગ્લેમરસ છે.

તેજસ્વી પ્રકાશની લોકપ્રિયતા વધી
સાથે જ બિગ બૉસ 15 જીત્યા બાદ તેજસ્વી પ્રકાશની લોકપ્રિયતા પણ પહેલા કરતા ઘણી વધી ચૂકી છે. ખતરો કે ખિલાડી 10 જીત્યા બાદ બિગ બૉસ 15 તેજસ્વી પ્રકાશનુ નસીબ ચમકી ગયુ છે.

તેજસ્વી પ્રકાશ નાગિન 6
નાગિન 6 સાથે તેજસ્વી પ્રકાશે એક વાર ફરીથી ટીવીની ટીઆરપી પર રાજ કરવાની તૈયારી કરી લીધી છે. નાગિન હંમેશાથી ટીઆરપીની લિસ્ટમાં ટૉપમાં રહ્યુ છે. એકતા કપૂરનો આ શો દર વર્ષે સુપરહિટ રહે છે અને નવી નાગિન દ્વારા ઘણા ટ્વિસ્ટ અને વીએફએક્સના કમાલ દ્વારા ટીવીની અનોખી દુનિયાની કહાની કહે છે.

તેજસ્વી પ્રકાશનુ હૉટ ફોટોશૂટ
નાગિન 6ના પ્રીમિયર બાદ ઈન્ટરનેટપર લોકો તેજસ્વી પ્રકાશના ઘણા અલગ-અલગ લુકના ફોટા શોધવા સાથે વાયરલ પણ કરી રહ્યા છે. જો કે નાગિન 6 પહેલા તેજસ્વી પ્રકાશ સ્વરાગિની અને સંસ્કાર જેવા ટીવી શોમાં લીડ ભૂમિકામાં જોવા મળી ચૂકી છે.

બિગ બૉસ 15 બાદ તેજસ્વી પ્રકાશ
તેજસ્વી પ્રકાશે એક લોકપ્રિય અભિનેત્રી હોવા સાથે એન્જિનિયરીંગનો અભ્યાસ પણ પૂરો કર્યો છે. તેજસ્વી પ્રકાશે બિગ બૉસ 15 દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે કોઈને ડેટ પણ કરી ચૂકી છે પરંતુ તેનો એ સંબંધ યોગ્ય નહોતો. હાલમાં બિગ બૉસમાં જ્યાં તેજસ્વી અને કરણ કુંદ્રાની જોડીને ફેક કહેવામાં આવી ત્યાં ઘરની બહાર આવ્યા બાદ હિટ સાબિત થઈ રહી છે.

તેજસ્વી પ્રકાશનો સૌથી હૉટ લુક
કરણ કુંદ્રા પહેલા તેજસ્વી પ્રકાશનુ નામ શિવિન નારંગ સાથે પણ જોડવામાં આવ્યુ. હાલમાં એ સ્પષ્ટ થઈ ગયુ છે કે શિવિન નારંગ તેજસ્વી પ્રકાશની માત્ર એક સારી દોસ્ત છે.

નાગિન 6 માટે કરી સાઈન
તેજસ્વી પ્રકાશને ઘણા વર્ષોથી બિગ બૉસનો પ્રસ્તાવ આપવામાં આવી રહ્યો હતો. આ વખતે તેણે શો માટે હામી ભરીને વિજેતા બનીને બહાર નીકળી છે. બિગ બૉસ 15 દરમિયાન જ એકતા કપૂરે તેજસ્વી પ્રકાશની સુંદરતા અને માસૂમિયત જોયા બાદ તેને નાગિન 6 માટે સાઈન પણ કરી.