For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિગ બોસ 9: પ્રતિસ્પર્ધીઓને દર એપિસોડ દીઠ મળે છે આટલા રૂપિયા

|
Google Oneindia Gujarati News

કલર્સ ચેનલ પર આવતા મોસ્ટ કોન્ટ્રોવર્સિઅલ રીયાલીટી શો બિગ બોસની દરેક સિઝન હોય છે ખાસ. અને દરેક વખતે એક નવો તમાશો અને એક નવો વિવાદ અહીં બતાવામાં આવે છે. તે વાત તો બધા જ જાણે છે કે આ શોને હોસ્ટ કરવા માટે બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન લે છે તગડી ફ્રી. પણ શું તમને ખબર છે આ શોના પ્રતિસ્પર્ધીઓ પ્રત્યેક શો દીઠ કેટલું કમાય છે?

ગત વર્ષે કરીશ્મા તન્ના બિગ બોસેની સૌથી વધુ ફી મેળવનાર પ્રતિસ્પર્ધી રહી હતી. અને તનિશા મુખર્જીને વીકલી સૌથી વધુ ફી મળતી હતી. નોંધનીય છે કે બિગ બોસમાં પ્રતિસ્પર્ધીઓની ફી તેમની પોપ્યુલારિટી પર નિર્ધારીત થાય છે. અને સાથે જ તે બિગ બોસમાં કેટલા ડ્રામા કરે છે કેટલી ટીઆરપી મેળવે છે તે પર પણ આ વાત નક્કી થાય છે.

ત્યારે ડીએનએ રિપોર્ટ મુજબ શું છે બિગ બોસના પ્રતિસ્પર્ધીઓની ફી તે વિષે જાણો નીચે વિસ્તૃત આર્ટીકલમાં...

બીગ બોસના ત્રણ લેવલ

બીગ બોસના ત્રણ લેવલ

મુખ્યત્વે બીગ બોસમાં ફ્રીના ત્રણ લેવલ છે જેના આધારે તમામ પ્રતિસ્પર્ધીઓનો પગાર નક્કી થાય છે. બોટમ લેવલ, મીડ લેવલ અને ટોપ લેવલ.

બોટમ લેવલની ફી ત્રણ લાખ

બોટમ લેવલની ફી ત્રણ લાખ

આ શોના શરૂ થયા પછી જે આ લોકો આ શોને સૌથી પહેલા છોડીને જતા રહે છે. તેમને વીકલી ફી પેઠે 3 લાખ રૂપિયા જેવા આપવામાં આવે છે.
ગુજ્જુ ભાઇ અરવિંદ વેગડાને પણ એટલા જ આપવામાં આવ્યા હતા કારણ કે તે બીજા વીકે નીકળી ગયા હતા.

મીડ લેવલ

મીડ લેવલ

જે લોકો થોડાક ફેમસ હોય છે અને તે બે અઠવાડિયાથી વધુ વખત આ શોમાં રહી જાય છે તેમને મીડ લેવલની ફી આપવામાં આવે છે. જે 4 લાખની આસપાસ હોય છે

દર અઠવાડિયા 4 લાખ

દર અઠવાડિયા 4 લાખ

જે મુજબ દર અઠવાડિયા મુજબ બિગ બોસના પ્રતિસ્પર્ધીઓને 4 લાખ રૂપિયા મળે છે. તે જેટલા અઠવાડિયા ખેંચી શકે તે મુજબ 4-4 લાખ રૂપિયા.

અંકિતા થી લઇને વિકાસ સુધી

અંકિતા થી લઇને વિકાસ સુધી

એટલે કે હાલમાં જ આ શોની બહાર નીકળેલા અંકિત, રૂપલ ત્યાગી, યુવિકા ચૌધરી, વિકાસ ભલ્લાને પણ આ લીસ્ટ મુજબ ચાર લાખ રૂપિયા જ આપવામાં આવ્યા છે.

ટોપ લેવલ

ટોપ લેવલ

ટોપ લેવલના પ્રતિસ્પર્ધીઓને વધુ ફ્રી મળે છે. આ લોકોમાંથી જે ડ્રામા કરીને વધુ ટીઆરપી લાવતા હોય છે તેમને વળી અલગ ફી મળે છે. મોટા ભાગે ટોપ લેવલના પ્રતિસ્પર્ધીઓની કમાણી 5 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

સુયશ થી લઇને મંદના સુધી

સુયશ થી લઇને મંદના સુધી

એટલે કે હાલમાં પ્રિન્સ, સુયશ, કિશ્વર, અમન, મંદનાને દર અઠવાડિયા પેઠે 5 લાખ રૂપિયા મળે છે. અને આ કારણ છે કે આટલું કમાવા માટે તે લોકો પણ કરી છે જાત જાતના ડ્રામા.

સ્પેશ્યલ ફ્રી

સ્પેશ્યલ ફ્રી

બિગ બોસમાં પણ હોય છે સ્પેશ્યલ ફ્રી. જે પ્રતિસ્પર્ધીઓ હાઇ ડ્રામા ક્રિએટ કરે છે. તેમને આ સ્પેશ્યલ ફ્રી આપવામાં આવે છે. અને વીનરને 40 લાખ રૂપિયા.

રીમ સેન હાઇયેસ્ટ પેડ

રીમ સેન હાઇયેસ્ટ પેડ

જાણકારોનું કહેવું છે કે બિગ બોસ 9ની હાઇયેસ્ટ પેડ સેલેબ્રિટી છે રીમી સેન. જેને મળી રહ્યા છે 2 કરોડ. જો કે તે વાત બિલકુલ અલગ છે કે 2 કરોડ ફ્રી તરીકે લેનારી રીમી સેન કોઇ પણ ટાસ્કમાં ભાગ નથી લેતી. અને મોટે ભાગે ઇનએક્ટિવ જ રહે છે.

રીમી સેન

રીમી સેન

રીમી સેન ટાસ્ક કરવાની તો ના પાડી જ બિગ બોસ જ્યારે નોમીની માટે નામ કહેવાની પણ ના પાડી. પણ છેવટે તેને મંદના કિરમી નામ આપ્યું જેને બિગ બોલે નીકાળી નથી દીધી પણ સિક્રેટ રૂમમાં મોકલી છે.

English summary
Colors TV's controversial reality show, Bigg Boss has always been in news every season, especially, regarding the amount that the contestants/host get paid.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X