• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સલમાન ખાનની વિદેશી સ્ટારે સનસની મચાવી, બોલ્ડ ફોટો વાયરલ

By Prajapati Anuj
|

બિગ બોસ 12 ખુબ જ જલ્દી આવી રહ્યો છે. પરંતુ હાલમાં બિગ બોસમાં આવી ચુકેલી સ્ટારની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

આજે અમે અહીં ગિઝેલ ઠકરાલ વિશે વાત કરી રહ્યા છે. આવું પહેલીવાર નથી કે ગિઝેલ ઠકરાલની આવી કોઈ ફોટો વાયરલ થયી હોય, આ પહેલા પણ તે ઘણીવાર પોતાની બોલ્ડનેસ બતાવી ચુકી છે.

So I close my eyes to old ends & open my heart to new beginnings........👼

A post shared by GT🧚🏼‍♀️ (@gizelethakral) on

બિગબોસ સાથે જોડાયેલા કોઈને કોઈ સ્ટારની ફોટો હંમેશા વાયરલ થતી જ રહે છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે બિગબોસ સ્ટાર સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરવામાં બિલકુલ પણ પાછળ નથી રહેતી.

ગિઝેલ ઠકરાલ હાલમાં ઈન્ડસ્ટ્રીથી ગાયબ થઇ ચુકી છે પરંતુ તેની આ ફોટો રાતોરાત વાયરલ થયી છે. આપણે જણાવી દઈએ કે બિગબોસ દરમિયાન ગિઝેલ ઠકરાલ માત્ર ગ્લેમરને કારણે ફેમસ રહી હતી.

બિગબોસ પછી ગિઝેલ ઠકરાલ ક્યાં કૂલ હૈ હમ 3 અને મસ્તીઝાદે ફિલ્મમાં જોવા મળી હતી. તેને વર્ષ 2011 દરમિયાન કિંગફિશર મોડલ તરીકે પ્રસદ્ધિ મળી હતી.

હાલમાં ગિઝેલ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે આ વખતે પણ તેને પોતાની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે.

બોલ્ડનેશ, બીચ અને બિકની

બોલ્ડનેશ, બીચ અને બિકની

ક્યા કૂલ હૈ હમ 3 દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી લેનાર આ હોટ અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર તેના ફોટા શેયર કરીને ફેન્સને ખુશ કર્યા.

પોતાનું જ પ્રમોશન

પોતાનું જ પ્રમોશન

જો કે સોશ્યલ મીડિયા પર ગિઝેલના આવા ફોટોએ ખરેખરમાં આગ લગાવી દીધી.

હોટ બિકની ગર્લ

હોટ બિકની ગર્લ

નોંધનીય છે કે ગિઝેલ પહેલા સોશ્યલ મીડિયા પર તેના કેટલાક બિકની ફોટો મૂક્યા જે માટે તેને એટલો સારો પ્રતિસાદ મળ્યો કે તેને કેટલાક વધુ ફોટો તેના ફેન્સ સાથે શેયર કર્યા. જેમાં ગિઝેલ સુપર હોટ લાગતી હતી.

હોટનેસની હદ

હોટનેસની હદ

ત્યારે આ તમામ બિકની ફોટોમાં ગિઝેલ ઠકરાલ લાગી રહી હતી સુપર હોટ. તમામ ફોટોમાં ગિઝેલની નમણી અને કમનીય કાયા તેના ફેન્સને તેના કાયલ કરી રહી હતી.

બિગ બોસ 9

બિગ બોસ 9

એટલું જ નહીં, ક્યા કૂલ હૈ હમ 3 સિવાય ગિઝેલે બિગ બોસ 9માં પણ જોવા મળી હતી. જો કે બિગ બોસ 9માં ગિઝેલ લાંબુ ટકી શકી નહતી. જો કે તેને બિગ બોસમાં જે સફળતા નહતી મળી તેવી સફળતા તેની આ હોટ તસવીરો તેની જરૂરથી અપાવી દીધી છે.

અચાનક ગાયબ

અચાનક ગાયબ

વર્ષ 2016 પછી ગિઝેલ બોલિવૂડથી અચાનક ગાયબ થઇ ગયી. તે હાલમાં પોતાની બોલ્ડ ફોટો ઘ્વારા ચર્ચામાં છે.

ફરી કમબેક

ફરી કમબેક

ગિઝેલ બોલિવૂડમાં ફરી કમબેક કરવા માટે તૈયારી કરી રહી છે. તે એક મોટી તક મળવા માટે રાહ જોઈ રહી છે.

English summary
Bigg Boss 9 contestant Gizele Thakral latest Instagram pic viral on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X