બિગ બોસ 9: સૌથી મોટા ખેલાડી સલમાન ખાન, માત્ર પ્રમોશન!

Posted By:
Subscribe to Oneindia News

બિગ બોસનું વધુ એક અઠવાડિયુ પસાર થઇ ચૂક્યુ છે. પરંતુ જો કોઇના ધ્યાનમાં આવ્યુ હોય તો કે સલમાને બંને વીકેન્ડનો ઉપયોગ પોતાના માટે આરામથી કરી લીધો છે. જી હા, આ વીકેન્ડમાં પણ સલમાને આરામથી પોતાની આગામી ફિલ્મ "પ્રેમ રતન ધન પાયો"ને જ પ્રમોટ કરી છે.

જો તમને અમારી વાત ખોટી લાગતી હોય તો તમે પણ પ્રેમના માયાજાળમાં આવી ગયા છો. આ વખતે બીગ બોસ 9ના વીકેન્ડ એપિસોડ પર સલમાને ઘરના સદસ્યોના પરિજનોને બોલાવ્યા હતા. એટલે કે જે લોકો ઘરની અંદર છે, તેમના પરિવારને.....

 

યસ..કઇંક યાદ આવ્યુ? "પ્રેમ રતન ધન પાયો"ની પંચ લાઇન..મુશ્કેલી કિસ પરિવાર મેં નહીં હોતી...લેકિન ખુશનસીબ હોતે હૈ વો જીનકા પરિવાર હોતા હૈ...તો આવો જાણો અમારી સાથે કે બિગ બોસના ઘરમાં 14મો દિવસ કેવો રહ્યો.

સલમાનનો પ્લાન
  

સલમાનનો પ્લાન

સલમાનનો પરિવાર પ્લાન "પ્રેમ રતન ધાન પાયો"ની સાથે પરફેક્ટ મેચ કરી ગયો. સુયશ, કિશ્વર અને દિગાંગનાના પરિજનોએ કહ્યું કે તેમના ઘરના બાળકો તેમના ઘરમાં બદલાયા છેકે સેમ ટુ સેમ છે.

દિગાંગનાની મમ્મી
  

દિગાંગનાની મમ્મી

પ્રિંસેસ દિગાંગનાની મમ્મી ઘણી પરેશાન જોવા મળી. જી હા તેમની દિકરી તેમના વગર કેવી રીતે મેનેજ કરે છે. તો સલમાને દિગાંગનાને થોડી ફીટકાર લગાવી અને કહ્યું કે તે પોતાના રાજકુમારી અંદાજમાંથી બહાર નીકળે.

સલમાનનો સંડે
  

સલમાનનો સંડે

વીકેન્ડમાં સલમાને બધાનો ક્લાસ લેવાની શરૂઆત કરી. અને તે બીજા દિવસે પણ યથાવત હતો.

ઘરના સદસ્યોને મળ્યુ ટાસ્ક
  
 

ઘરના સદસ્યોને મળ્યુ ટાસ્ક

લીલામી ટાસ્ક અંગે ફરી એક વખત વાત થઇ. અને બધાં એકબીજા પર આરોપ લગાવતા જોવા મળ્યા.

રૂપલ આઉટ
  

રૂપલ આઉટ

રૂપલ ત્યાગી ઘરની બહાર નીકળી ગઇ પરંતુ તેમને બિગ બોસમાં એક ઘટસ્ફોટ કરવાની તક મળી.

પ્રિંસ અને સુયશ પર બોમ્બ
  

પ્રિંસ અને સુયશ પર બોમ્બ

રૂપલને તક આપવામાં આવી કે તે કોઇ એકને ફરી એકવખત જોડીમાં બાંધી દે. અને રૂપલે પ્રિંસ અને સુયશને બાંધી દીધા.

રીમી
  

રીમી

સલમાન ખાને રીમીને કહ્યું કે દર્શકો તેમને ખુબ પ્રેમ આપી રહ્યાં છે. અને તેમને સૌથી વધુ વોટ્સ મળી રહ્યાં છે.

આંસુ એન્ડ ડ્રામા
  

આંસુ એન્ડ ડ્રામા

આ ખબર સાંભળીને રીમી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તે ઇચ્છે છેકે તે જલ્દીમાં જલ્દી ઘરની બહાર નીકળી જાય.

સલમાનની શૈતાની
  

સલમાનની શૈતાની

સલમાનની શૈતાની અહીં જ પૂરી ન થતા તેમણે રિમીને કહ્યું કે તેમને સીધી જ ગ્રાન્ડ ફીનાલેમાં એન્ટ્રી મળી ગઇ છે અને તે શોમાંથી ક્યારેય બહાર નહીં જાય.

કીકના કો-સ્ટાર
  

કીકના કો-સ્ટાર

સલમાનની ફિલ્મ કીકમાં કો-સ્ટાર રહી ચૂકેલા રણદીપ હુડ્ડા પણ શો પર પોતાની આગામી ફિલ્મ "મે ઔર ચાર્લ્સ"ને પ્રમોટ કરવા માટે પહોંચ્યા હતા.

English summary
Bigg Boss Day 14 report: Bigg Boss 9 weekend - Salman Khan promotes PREM RATAN DHAN PAYo in a style!
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.