બિગ બોસ 9: સલમાનની ભાગ્યશાળી ફેવરિટ મહેમાન કોણ?

Posted By:
Subscribe to Oneindia News

બિગ બોસમાં ભાગ્યશાળી હોય છે તે મહેમાન કે જેમનો સાથ સલમાન ખાન આપે છે. જી હા, એ વિદેશી મહેમાન ખરેખર લકી છેકે જેમની સાથે બિગ બોસમાં સલમાન હોય છે. આ વખતના અઠવાડિયાની શરૂઆત સલમાન ખાન આ લાઇન સાથે જ કરવાના છે. કારણ પણ વ્યાજબી છે. ભાઇ, કારણ એવુ છેકે મંદાના કરીમી ઘરના તમામ સભ્યો માટે આફત બની ગઇ છે.

હવે મંદાના કરીમી પાસે સલમાનની ફેવરીટ બનવા માટે બે કારણો છે. પહેલું કારણ કે તે વિદેશી છે, અને બીજું કારણ કે ઘરમાં બધા તેના દુશ્મન છે. મંદાનાએ હરકતો પણ કઇંક એવી જ કરી છે. જો કે બિગ બોસ 9નો ચોથો દિવસ ઘણો સરસ રહ્યો. કારણ કે ચોથા દિવસે ઘરમાં કોઇકે શ્વાન બનવુ પડ્યુ તો કોઇકે બિલાડી બનવુ પડ્યું.

 

આવો જાણીએ કે બિગ બોસ 9નો ચોથો દિવસ કેવો રહ્યો.

સલમાનની ફેવરીટ
  

સલમાનની ફેવરીટ

મંદાના કરીમી સલમાન ખાનની ફેવરીટ બની શકે છે. કારણ કે ઘરમાં તેના ડ્રામાથી બધા કંટાળ્યા છે. અને જેનુ કોઇ ના હોય તેના સલમાન હોય છે.

પટ્ટો બંધાઇ ગયો
  

પટ્ટો બંધાઇ ગયો

ઘરમાં બજેટના પહેલા ટાસ્ક માટે પ્રિન્સ નરૂલાની પસંદગી કરવામાં આવશે. અને તે ટાસ્ક જીતવા માટે પ્રિન્સ શ્વાન બનશે. જો કે પ્રિન્સ અત્યારસુધી કોઇ ટાસ્ક હાર્યા નથી.

પ્રિન્સનો રૂઆબ
  

પ્રિન્સનો રૂઆબ

પ્રિન્સ ટાસ્ક જીતવા માટે ખુબ મહેનત કરશે અને રોશેલ પર પણ પ્રેશર બનાવશે. અને તે બધાએ ભોગવવુ પડશે.

રોશેલની ધીરજ
  
 

રોશેલની ધીરજ

આખરે રોશેલની ધીરજ શોમાં તૂટશે. તે ધ્રુસકેને ધ્રુસકે રડશે. કારણ હશે મંદાના અને કીથ.

મંદાના V/S કીથ
  

મંદાના V/S કીથ

કીથે સાબિત કરી દીધુ છેકે તે સારો બોયફ્રેન્ડ છે. કારણ કે જ્યારે મંદાના કહેશે કે તેઓ પોતાની ગર્લ ફ્રેન્ડને સમજાવે કે તેના કીથને તેની પાસેથી કોઇ નહીં છીનવી લે, ત્યારે તે સારો જવાબ આપશે.

વધુ એક લડાઇ
  

વધુ એક લડાઇ

ઘરમાં વધુ એક લડાઇ કિશ્વર અને સુયશ વચ્ચે થશે. કારણ કે સુયશ પણ કીશ્વરથી દૂર રહેવાનું સહન નથી કરી શક્તા. અને આ બાબતે અમન વર્મા સાથે પણ તેમની તુ તુ મેં મેં થઇ શકે છે.

રૂપલ-અંકિત
  

રૂપલ-અંકિત

રૂપલ અને અંકિત નક્કી જ નથી કરી શક્તા કે તેમનુ બ્રેકઅપ થઇ ગયુ છે કે નહિં. બંનેમાં આ મુદ્દે જોરદાર બોલાચાલી થઇ શકે છે.

નસકોરાનો ડ્રામા
  

નસકોરાનો ડ્રામા

અરવિંદ વેગડાના નસકોરાનો મંદાનાએ ઇશ્યુ ક્રીએટ કર્યો છે. અરવિંદ વેગડાના નસકોરાના કારણ તે અરવિંદની નજીકમાં નથી ઉંઘવા માંગતી.

ફેવરીટ ફીરંગી
  

ફેવરીટ ફીરંગી

સુયશે મંદાનાને બિગ બોસની ફેવરીટ ગણાવી દીધી છે. પરંતુ બાદમાં મંદાનાના રડવા પર માફી પણ માંગી.

પહેલો કેપ્ટન
  

પહેલો કેપ્ટન

હવે જ્યારે ઘરમાં આટલી બધી ઉથલ પાથલ મચી જ ગઇ છે, ત્યારે ઘરમાં કેપ્ટન પણ હોવો જરૂરી છે. તો હવે ઘરના પહેલા કેપ્ટનની પસંદગી થઇ જશે. અને તેના ઓપ્શન છે યુવિકા, અમન, કે પછી કિશ્વર.

બિગ બોસ 9
  

બિગ બોસ 9

બિગ બોસ 9: લગ્ન પહેલા જ બિગ બોસે કરાવ્યા છુટાછેડા!

English summary
Bigg Boss Day 4 report full episode - Salman already has a favourite and yes it has the firangi touch!
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.