બિગ બોસ 9: શાહરૂખની હીરોઇન પ્રેમમાં, સલમાનની હીરોઇન WARમાં!

Posted By:
Subscribe to Oneindia News

બિગ બોસનો છઠ્ઠો દિવસ શાનદાર રહ્યો હતો. કારણ કે સેટ પર પોતાની ફિલ્મોને પ્રમોટ કરવા માટે બે શાનદાર એક્ટર્સ આવ્યા હતા. જી હા, તમે સાચુ સમજ્યા આલિયા ભટ્ટ અને શાહિદ કપૂર બિગ બોસના સેટ પર આવ્યા હતા અને બસ તેમના આવવાથી બિગ બોસનો માહોલ પણ ખુશનુમા થઇ ગયો.

પરંતુ એક તરફ જ્યાં શાહરૂખની હીરોઇન યુવિકા ચૌધરી પ્રેમમાં તરબોળ છે. ત્યાં જ સલમાનની હીરોઇન રીમી સેન ઘરમાં ટોર્ચર હેન્ડલ નથી કરી શકી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. આવો જાણીએ કે બિગ બોસના ઘરમાં છઠ્ઠો દિવસ કેવો રહ્યો હતો.

 

શાનદાર શો બિગ બોસના છઠ્ઠા દિવસે બિગ બોસના ઘરે શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ પહોંચ્યા હતા અને સૌ કોઇને સરપ્રાઇઝ આપી હતી.

શાનદાર શો
  

શાનદાર શો

બિગ બોસના છઠ્ઠા દિવસે બિગ બોસના ઘરે શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ પહોંચ્યા હતા અને સૌ કોઇને સરપ્રાઇઝ આપી હતી.

ક્યુટ જોડી
  

ક્યુટ જોડી

શાહિદ અને આલિયા ઘરમાં આવ્યા અને સૌની સાથે ઘણો સમય પણ વીતાવ્યો.

રોમેન્ટીક ડેટ
  

રોમેન્ટીક ડેટ

પ્રિન્સ અને યુવિકા રોમેન્ટીક ડેટ પર જવાના છે, અને આ ડેટ ઘણી ઇન્ટરેસ્ટીંગ હશે.

મંદાનાની બોલતી બંધ
  
 

મંદાનાની બોલતી બંધ

આખરે મંદાનાને કોઇ સહન નથી કરી શક્તુ. અને વિકાસ ભલ્લાએ આ અંગે કેથને કહ્યું પણ ખરૂં.

રીમી સેન રડી પડી
  

રીમી સેન રડી પડી

રીમી સેન એક પરી છે, અને તે ઘરમાં આ રીતે રહેવાનુ સહન નથી કરી શક્તી. તેમણે બધાંને રડતા રડતા કહ્યું તેને નોમીનેટ કરતા રહે.

આલિયાનો પ્રિન્સ
  

આલિયાનો પ્રિન્સ

આલિયાએ ઘરની અંદર પોતાનો ફેવરીટ સભ્ય પસંદ કરી લીધો છે, અને તે બીજુ કોઇ નહીં પણ પ્રિન્સ છે.

ઘરમાં કચેરી
  

ઘરમાં કચેરી

નવા પાર્ટનર પ્રિન્સ અને સુયશે ઘરમાં કચેરી લગાવી દીધી છે. અને સૌને ઘણાં ગ્રીલ પણ કર્યા છે. તે બંને વકીલ બન્યા અને બાકીના બધાને કટગરામાં ઉભા રાખી દીધા.

English summary
Bigg Boss day 6 report full episode bigg boss season 9 episode 6
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.