હિના ખાનની હોશ ઉડાવતી તસવીરો વાયરલ
ફિટનેસ અને ગ્લેમર અંગે હાલમાં હિના ખાન ખુબ જ ચર્ચામા છે. હિના ખાન સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેની ફોટો થોડી જ મિનિટમાં વાયરલ બની જાય છે. આ વખતે પણ હિના ખાનની ફોટો સનસની મચાવી રહી છે.
હિના ખાન હાલમાં કસોટી જિંદગી કી સીરિયલમાં વિલનની ભૂમિકા અને પોતાની ફિટનેસ અને બોલ્ડ લૂકને કારણે સતત ચર્ચામાં રહે છે.
View this post on InstagramEveryday a fresh start❤️ Let’s feel fresh
A post shared by Hina Khan (@realhinakhan) on
હાલમાં જ હિના ખાને કસરત કરતો પોતાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કર્યો હતો. ફરી એકવાર હિના ખાનની આ ફોટો જોઈને તમારા હોશ ઉડી જશે.
સેક્સી સુપરસ્ટાર નેહા પોડસેની ફોટોએ આગ લગાવી, એકલામાં જુઓ
બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ ગઈ હતી. હિના ખાનને ટીવીની સૌથી સ્ટાઈલિશ અને ફિટ અભિનેત્રીનો ખિતાબ આપવામાં આવ્યો છે. હિના ખાને જયારે ટીવી પર કસોટી જિંદગી કી 2 સીરિયલમાં કોમોલિકા તરીકે એન્ટ્રી કરી ત્યારે બધા જ તેના પર ફિદા થઇ ગયા હતા.
આપને જણાવી દઈએ કે આ વર્ષે હિના ખાન મોટા પરદે એન્ટ્રી કરવા માટે તૈયાર છે. હાલમાં જ તેને પોતાની પહેલી ફિલ્મની શૂટિંગ પુરી કરી છે. હાલમાં હિના ખાન કસોટી જિંદગી કી 2 સીરિયલમાં કામ કરી રહી છે.
કરિશ્મા તન્નાએ બાથટબમાં કરી આવી હરકત, તસવીરોએ સનસની મચાવી
તો તસ્વીરોમાં જુઓ હિના ખાનનો સેક્સી અંદાઝ..

રોકી સાથે
બિગ બોસમાં હિના ખાને રોકી સાથે પોતાના સંબંધ અંગે ખુલાસો કર્યો હતો.

બોલ્ડ
હિના ખાન બિગ બોસ પછી પહેલા કરતા પણ બોલ્ડ થતી દેખાઈ રહી છે.

પ્રેમનો ઈઝહાર
હિના ખાન અવારનવાર સોશ્યિલ મીડિયા પર પોતાના પ્રેમનો ઈઝહાર કરતી જોવા મળી રહી છે.

બિકીનીમાં
હિના ખાને બિકીનીમાં ફોટો અપલોડ કરીને સનસની મચાવી હતી.

રોકી સાથે રોમેન્ટિક
હિના ખાન રોકી સાથે રોમેન્ટિક થવાનો એક પણ ચાન્સ નથી છોડતી.

ટ્રોલ
હિના ખાન ઘણીવાર પોતાના ફોટોને કારણે ટ્રોલ પણ થઇ ચુકી છે.

ફિટનેસ
હિના ખાન પોતાની ફિટનેસ અંગે ઘણી લોકપ્રિય છે.