• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિગ બૉસમાં આ બોલ્ડ હસીના કંટેસ્ટન્ટે સૌને ચોંકાવ્યા

|
Google Oneindia Gujarati News

દર્શકો દર વર્ષે આતુરતાથી બિગ બૉસનો ઈંતેજાર કરતા હોય છે. એકવાર ફરી બિગબૉસ શરૂ થવા જઈ રહ્યું છે. સલમાન ખાનનો ખાસ શો 3 ઓક્ટોબરે શરૂ થઈ રહ્યો છે. ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે આ વખતે પણ ફેમસ ચહેરા જોવા મળશે. દર વખતેની જેમ આ વખતે પણ બોલ્ડ હસીનાઓ પણ બિગ બૉસમાં જોવા મળશે.

દર વખતે બિગ બૉસમાં હોટ એક્ટ્રેસની એન્ટ્રી જોવા મળી છે. જ્યારે કેટલાક વિદેશી એક્ટ્રેસ પણ એન્ટ્રી લે છે. આવો બતાવીએ બિગ બૉસમાં આવનાર આજસુધીની સૌથી બોલ્ડ એક્ટ્રેસ વિશે. જેમણે બિગ બૉસમાં ખુબ ચર્ચા મેળવી હતી. જુઓ બિગ બૉસ બોલ્ડ કંટેસ્ટન્ટન્ લિસ્ટ.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા

બૉલીવુડની હસીના શર્લિન ચોપરા પણ બિગ બૉસમાં ભાગ લઈ ચૂકી છે. બિગ બૉસ સીઝન 3માં શર્લિન ચોપરાએ ભાગ લીધો હતો. તેમણે પોતાની બોલ્ડ અદાઓના જલવા ખુબ વિખેર્યા હતા.

સની લિયોની

સની લિયોની

બિગ બૉસમાં સની લિયોની પણ ભાગ લઈ ચૂકી છે. બિગ બૉસ બાદ જ સની લિયોનીને ફેમ મળ્યો હતો. પછી તે જિસ્મ 2થી બૉલીવુડમાં આવી અને આજે કોલપ્રિય ચહેરો છે.

નોરા ફતેહી

નોરા ફતેહી

બેલી ડાંસર નોરા ફતેહી બિગ બૉસ સીઝન 9માં આવી હતી. નોરાને પણ બિગ બૉસથી ઘણો ફેમ મળ્યો. આજે તે દિલબર દિલબર, ઓ સાકી સાકી જેવા ગીતમાં જોવા મળી ચૂકી છે.

ગિજેલ ઠકરાલ

ગિજેલ ઠકરાલ

બિગ બૉસ સીઝન 9માં ગિજેલ ઠકરાલ જોવા મળી. તે હંમેશા પોતાના બોલ્ડ અને હોટ અદાઓને પગલે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તે પોતાની બોલ્ડ ફોટો શેર કરે છે.

વીના મલ્લિક

વીના મલ્લિક

પાકિસ્તાની એક્ટ્રેસ વીના મલ્લિકે પણ બિગ બૉસથી ખુબ લોકપ્રિયતા હાંસલ કરી.

નુસરત જહાનો દુર્ગા અવતાર જોઇ ભડક્યા લોકો, જાનથી મારી નાખવાની આપી ધમકીનુસરત જહાનો દુર્ગા અવતાર જોઇ ભડક્યા લોકો, જાનથી મારી નાખવાની આપી ધમકી

ગૌહર ખાન

ગૌહર ખાન

બિગ બૉસની વિનર ગૌહર ખાન આજે ઈન્ડસ્ટ્રીનો પોપ્યુલર ચહેરો છે. ગેસ્ટ તરીકે તે હંમેશા બિગ બૉસની દરેક સીઝનમાં જોવા મળે છે.

મંદાના કરીમી

મંદાના કરીમી

બિગ બૉસ ફેમમાં મંદાના કરીમીએ પણ ખુબ પોતાની બોલ્ડ અદાથી ફેન્સને ઈમ્પ્રેસ કર્યા હતા.

English summary
bold and hot contestants if big boss of all time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X