• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મારી પાસે કોઈ Sad Story નહોતી એટલે મને ડાંસ ઈન્ડિયા ડાંસમાંથી કાઢી મૂકી- દંગલ એક્ટ્રેસ સાન્યા

By Staff
|

દંગલ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રાને ડાંસનો કેટલો શોખ છે એ તો તેના વાયરલ વીડિયોથી ફેન્સ સમજી જ ચૂક્યા છે. હવે ચેટ શો સન ઑફ એબિશમાં વાતચીત દરમિયાન માન્યાએ ટીવીના સૌથી ચર્ચિત ડાંસ શો ડાંસ ઈન્ડિયા ડાંસ વિશે એક દિલચસ્પ ખુલાસો કર્યો. માન્યાએ જણાવ્યું કે આ શોમાં તે ટૉપ 100માં પોતાની જગ્યા બનાવી ચૂકી હતી. જે બાદ પ્રોડક્શનના લોકોએ તેમનાથી તેમની સેડ સ્ટીરી પૂછી જે સાંભળીને લોકો ઈમોશનલ થઈ શકે અને આંસુ વહાવી શકે જેથી શોને ટીઆરપી મળી શકે. માન્યાએ જણાવ્યું કે તેની પાસે આવી કોઈ સેડ સ્ટોરી નહોતી એટલે તેને શોમાંથી બહાર કાઢી મૂકી.

આ માટે શોમાંથી કાઢી

આ માટે શોમાંથી કાઢી

જણાવી દઈએ કે તેમણે શો પર કેટલાક લોકોને કહેતા સાંભળ્યા કે તેમના મા-બાપ ડાંસની વિરુદ્ધ છે જ્યારે સાન્યાએ ખુદ તેમના માતા-પિતા તેમને સેટ પર મૂકવા આવ્યા હોય તેમ જોયું હતું. માન્યાએ આગળ કહ્યું કે આ બધા રિયાલિટી શો આવી રીતે લોકોના ઈમોશન સાથે રમે છે અને પોતાની ટીઆરપી વધારે છે. આમ પણ માન્યાએ તો દંગલ અને બધાઈ હો જેવી ફિલ્મો સાથે પોતાનો અલગ જ મુકામ બનાવી લીધો છે. પરંતુ માન્યાનું માનવું છે કે તે સૌથી પહેલા એક ડાંસર છે. આ કારણે જ તે ડાંસ ઈન્ડિયા ડાંસનો ભાગ બની ચૂકી હતી. જાણો આ શોથી ટૉપ પ્રતિભાગી જે આજે સુપરસ્ટાર છે.

શક્તિ મોહન

શક્તિ મોહન

શક્તિ મોહને પોતાની શરૂઆતી ડાંસ ઈન્ડિયા ડાંસથી શરૂ કરી હતી પરંતુ જે બાદ તે ચેનલ વીના શો દિલ દોસ્તી ઔર ડાંસનો ભાગ બની અને દર્શકોએ તેને ખુદ પસંદ કરી.

સલમાન યૂસુફ ખાન

સલમાન યૂસુફ ખાન

સલમાન યૂસુફ ખાને પોતાની શરુઆત ડાંસ ઈન્ડિયા ડાંસથી કરી હતી. જે બાદ તેઓ ઝલક દિખલાજામાં કોરિયોગ્રાફર તરીકે જોવા મળ્યા અને રેમો ડીસઝાની ફિલ્મ એબીસીડીથી તેમણે બૉલીવુડમાં પગલું રાખ્યું.

ધર્મેશ યેલાંડે

ધર્મેશ યેલાંડે

ધર્મેશ એક ડાંસ સ્કૂલ ચલાવતા હતા અને તેમણે સિખાવેલ બાળકો ડાંસ ઈન્ડિયા ડાંસથી પોતાના પહેલા અને બીજા સીઝનમાં સિલેક્ટ થયા. જ્યારે તેઓ ખુદ પ્રતિભાગી બનીને બીજા સીઝનમાં સામે આવ્યા તો પછી જે સફર શરૂ થયો તે આજ સુધી થમ્યો નહિ.

પુનીત પાઠક

પુનીત પાઠક

પુનીત પણ ડાંસ ઈન્ડિયા ડાંસના મંચથી પોતાના કરિયરની શરૂઆત કરી ચૂક્યા છે. જે બાદ ડાંસ પ્લસના જજ બનતા પહેલા તેઓ કેટલાય શોમાં કોરિયોગ્રાફર તરીકે નજર આવી હતી.

કુંવર અમર

કુંવર અમર

કુંવર અમરે ડાંસ ઈન્ડિયા ડાંસથી પોતાની શરૂઆત તરફથી ફરીથી પોતાના કરિયરને એક્ટિંગના ક્ષેત્રમાં આગળ વધાર્યું. ચેનલના વીને શો દિલ દોસ્તી ડાંસ બાદ તે સ્ટાર પ્લસના શો નામકરણમાં પણ જોવા મળી હતી.

અલીશા સિંહ

અલીશા સિંહ

અલીશા સિંહે પોતાની શરૂઆત ડાંસ ઈન્ડિયા ડાંસથી કરી જે બાદ તે ફરાહ ખાનની આસિસ્ટન્ટ બની ગઈ. હવે અલીશા સલમાન ખાનથી લઈ વરુણ ધવન સુધીનાને પોતાના ઈસારે નચાવે છે.

બિન્ની શર્મા

બિન્ની શર્મા

બિન્ની શર્માએ પોતાની શરૂઆત ડાંસ ઈન્ડિયા ડાંસની સાથે જે બાદ તે જી ટીવીના કેટલાક શોમાં જોવા મળી.

ફૈઝલ ખાન

ફૈઝલ ખાન

ફૈઝલે પોતાની શરૂઆત ડાંસ ઈન્ડિયા ડાંસના લિટલ માસ્ટર સાથે કરી હતી જે બાદ તે ટીવીનો માનીતો ચહેરો બની ગયો.

રાઘવ જુયાલ

રાઘવ જુયાલ

રાઘવ જુયાલને પોતાના ફોર્મ માટે શહરૂખ ખાન સુધીની હસ્તીઓ જાણે છે. આજે રાઘવ ટીવીનો સૌથી પ્રિય અને અજીજ હોસ્ટમાંથી એક માનવામાં આવે છે.

સનમ જૌહર

સનમ જૌહર

સનમ જૌહરે પણ પોતાની શરૂઆત ડાંસ ઈન્ડિયા ડાંસના મંચથી કરી હતી પરંતુ આજે તે જાણીતી કોરિયોગ્રાફ છે અને સલમાન ખાન સુધીના એક્ટર્સને તે પર્સનલ ટ્રેનિંગ આપી ચૂકી છે.

મોહેના સિંહ

મોહેના સિંહ

મોહેના સિંહે પોતાની શરૂઆત ડાંસ ઈન્ડિયા ડાંસના મંચથી કરી હતી પરંતુ હવે તે યે રિશ્તા ક્યા કહલાતા હૈ નામના સીરિયલમાં કીર્તિના પૈરેલલ કેરેક્ટર નિભાવતી જોવા મળી હતી.

આ હિરોઈને બ્લેક ડ્રેસમાં મચાવી ધમાલ, એકલા હોવ ત્યારે જ જોજો

English summary
Dangal Actress Sanya Malhotra, confessed to having being kicked out of the dance reality show Dance India Dance since she dint have a sob story to tell.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more