રાતોરાત ગોપી વહુએ બિકીનીમાં સનસની મચાવી, તસવીરો હોશ ઉડાવશે
ફરી એકવાર ટીવીની મનપસંદ ગોપી વહુએ પોતાની તસવીરો ઘ્વારા હલચલ મચાવી છે. દેવોલિના ભટ્ટાચાર્યજી ઈન્ટરનેટ પર પોતાની બિકીની ફોટોને કારણે ઘણીવાર ચર્ચામાં રહી ચુકી છે.
આ વખતે દેવોલિનાએ ફરી પોતાની બોલ્ડ ફોટો શેર કરી છે. ટીવી શૉ સાથ નિભાના સાથિયા ઓફ એર થયા પછી ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્યજી ઈન્ટરનેટ પર ફક્ત પોતાની વાયરલ ફોટોને કારણે ચર્ચામાં છે.
View this post on InstagramA post shared by Devoleena Bhattacharjee (@devoleena) on Oct 5, 2018 at 2:41am PDT
છેલ્લે કેટલાક દિવસથી દેવોલિના તેની સંસ્કારી ઇમેજ તોડીને બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. દેવોલિના હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ એક્ટિવ છે.
આ પણ વાંચો: ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની સેક્સી તસવીરો વાયરલ
હાલમાં દેવોલિના ટીવીથી દૂર છે. તેમને બિગ બોસ માટે પણ ઓફર આવી હતી પરંતુ તેમને આ શૉ માટે ઇન્કાર કરી દીધો. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર જ જોવા મળી રહી છે. હાલમાં ગોપી વહુ તેની સંસ્કારી ઇમેજ તોડીને ખુબ જ આગળ નીકળી ચુકી છે.
View this post on InstagramA post shared by Devoleena Bhattacharjee (@devoleena) on Sep 25, 2018 at 12:14am PDT
ટીવીની ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્યજી પોતાનું સુંદર ફોટોને કારણે ખુબ જ ચર્ચામાં છે. સાથ નિભાના સાથિયા પછી દેવોલિના લાલ ઇશ્ક ટીવી શૉમાં જોવા મળી હતી.
આ પણ વાંચો: બિગ બોસની બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલાની તસવીરોએ હંગામો મચાવ્યો
ટીવીની સુપરસ્ટાર અભિનેત્રીઓ વિશે વાત કરવામાં આવે તો લગભગ બધી જ સ્ટાર પોતાના ઓન સ્ક્રીન લૂક કરતા વધારે ઓફ સ્ક્રીન લૂકમાં જોવા મળી રહી છે. આવું પહેલીવાર નથી કે દેવોલિના ભટ્ટાચાર્યની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયી હોય. આ પહેલા પણ તેની બિકીની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ ચુકી છે.
તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

સોનારિકા ભદોરિયા
આપને જણાવી દઈએ કે સોનારિકા ભદોરિયાની ગણતરી એવા ટીવી સ્ટારમાં કરવામાં આવે છે જેઓ પોતાના ગ્લેમરસ અને બોલ્ડ અંદાઝ માટે ઓળખાય છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

ત્રિધા ચૌધરી
ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.

મોની રોય
નાગિન સિરિયલ આવતા જ મોની રોય સુપરસ્ટાર બની ગયી. આ શૉ નંબર વન બનતા મોની રોય પણ નંબર વન અભિનેત્રી બની ગયી.