ન્યૂડ તસવીરો પછી ઇશ્કબાઝની આ વિલને હંગામો મચાવ્યો
બિગ બોસ પછી આ સ્ટાર થોડા સમય માટે ઇશ્કબાઝ સીરિયલમાં વિલન તરીકે જોવા મળી હતી. આ સ્ટાર હાલમાં ફક્ત પોતાની બોલ્ડ અને સેક્સી ફોટોને કારણે જ ચર્ચામાં રહે છે. અહીં અમે મંદાના કરીમી વિશે વાત કરી રહ્યા છે, જેની ફોટો દિવસ પહેલા જ ન્યૂડ તસવીરો વાયરલ થઇ હતી. તેના પર મંદાના કરીમીને ટ્રોલ પણ કરવામાં આવી હતી.
ફરી એકવાર તેની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. મંદાના કરીમીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે. બિગ બોસ 9 કન્ટેસ્ટન્ટ મંદાના કરીમીની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
View this post on InstagramSunday mood 🐥#Repost @sashajairam with @make_repost ・・・ @mandanakarimi 🔥#sashajairamphotography
A post shared by Mandanakarimi (@mandanakarimi) on
હાલમાં જ મંદાના કરીમી ઘ્વારા પોતાની ન્યૂડ તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારપછી હવે તેને દરિયામાં નહાતો વીડિયો પોસ્ટ કર્યો છે. મંદાના કરીમીએ પોતાની મલેશિયા ટ્રીપની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
બાથટબમાં ઈન્ટરનેટની નંબર 1 સેક્સી સુપરસ્ટાર કરિશ્મા શર્માનો સેક્સી ફોટોશૂટ વાયરલ
પોતાના લગ્ન અને ઘરેલુ હિંસાને કારણે મંદાના કરીમી ખબરોમાં આવી હતી. પરંતુ હવે સતત ત્રણ મહિનાથી તેઓ પોતાની બોલ્ડ ફોટોને લઈને ચર્ચાનો વિષય બની છે.
મંદાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. મંદાના બિગ બોસમાં બોલ્ડ અને બેબાક અંદાઝને કારણે ચર્ચામાં આવી હતી. એક નજર મંદાના કરીમીની તસવીરો પર કરો...

મોડલ અને અભિનેત્રી
બિગ બોસ સીઝન 9 ઘ્વારા ફેમસ થયેલી મંદાના કરીમી હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના વીડિયો અને ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

વિદેશી મોડલ
મંદાના કરીમી એક વિદેશી મેડલ છે, જે ક્યાં કૂલ હૈ હમ અને કુણાલ ખેમુની ફિલ્મ ભાગ જોની માં જોવા મળી હતી.

મોડેલિંગ પ્રોજેક્ટ
મંદાના કરીમી ફિલ્મોમાં આવતા પહેલા ભારત બહાર પણ ઘણા મોડેલિંગ પ્રોજેક્ટ કરી ચુકી હતી.

ઈરાની મોડલ
મંદાના કરીમી એક ઈરાની મોડલ છે અને મોડેલિંગ પહેલા તે એર હોસ્ટેસ પણ રહી છે.

તુષાર કપૂર
માનવામાં આવી રહ્યું છે કે મંદાના કરીમી અને તુષાર કપૂર ડેટ કરી ચુક્યા છે.

રણબીર કપૂર
વર્ષ 2015 દરમિયાન રણબીર કપૂરની રોય ફિલ્મ ઘ્વારા મંદાનાએ ડેબ્યુ કર્યો હતો.

લોકપ્રિયતા
ઘણી ફિલ્મોમાં કામ કરવા છતાં પણ તેને બિગ બોસ ઘ્વારા લોકપ્રિયતા મળી હતી.