• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bigg Boss: ગૌતમે રચ્યો ઇતિહાસ, સીઝન 8ના સૌથી મોટા વિનર

|
Google Oneindia Gujarati News

ગૌતમ ગુલાટી જ બિગ બોસ વિનર બનશે એ તો છેલ્લા અઠવાડીયામાં જ લગભગ નક્કી થઇ ગયું હતું. પરંતુ સૌથી તાજી માહિતી એ છે કે સીઝન આઠમાં સૌથી રસપ્રદ, સૌથી લાંબુ અને સૌથી સક્સેસફુલ સીઝન રહ્યું. બિગબોસના છેલ્લા દિવસોમાં આ વાત બિગ બોસે પોતે ફાઇનલ પાંચ પ્રતિભાગિયોને બતાવી.

જ્યારે સીઝન આઠના વિજેતા ગૌતમ ગુલાટીએ પણ ઇતિહાસ રચી નાખ્યો. જોકે ગૌતમ જે 89 ટકા વોટોથી બિગ બોસ 8ના વિજેતા બનેલા અત્યાર સુધીના સૌથી મોટા વિજેતા છે. બાકી બંને પ્રતિભાગી કરિશ્મા તન્ના અને પ્રતીમ સિંહને માત્ર 6 ટકા અને 5 ટકા વોટ મળ્યા અને વોટોનું આટલું મોટું અંતર આજ સુધી કોઇ પણ સીઝનની ફાઇનલમાં નથી જોવા મળ્યું. જ્યારે ગૌતમ માટે જનતાની વોટિંગે પણ બિંગ બોસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને અત્યાર સુધીના સૌથી વધારે વોટ બિગ બોસને આ જ સિઝનમાં આવ્યા.

વિજેતા ગૌતમ ગુલાટી પોતાની જીતને લઇને ખૂબ જ વધારે આશ્ચર્યચકિત હતા કારણ કે તેમને બિલ્કુલ અંદાજો ન્હોતો કે બિગ બોસની આ ટ્રોફીને તેઓ પોતાના નામે કરી શકશે. પરંતુ ગૌતમ લગભગ નથી જાણતા કે ટ્વિટર પર તેમના ફેન્સે તેમના માટે વિશ્વ યુદ્ધ કરવા સુધી ઠાની લીધી હતી, અને તેઓ રોજને રોજ કોઇના કોઇ કારણે ટ્રેંડ જરૂર થતા હતા.

English summary
Gautam Gulati seta record by getting the highest number of votes in all Bigg Boss history, scorin a brilliant 89%.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X