આ બિગ બોસ સ્ટારની બિકીની ફોટો પરસેવા છોડાવી દેશે, એકલામાં જુઓ
વર્ષ 2019 શરુ થવાની સાથે જ ઘણા સ્ટાર પોતાના કામને બદલે સોશ્યિલ મીડિયા પર તેમની સેક્સી ફોટોને કારણે ચર્ચામાં રહ્યા. આ લિસ્ટમાં ઘણા એવા નામ શામિલ છે જે સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટોને કારણે વાયરલ બોલ્ડ ક્વીન બની ચુકી છે.
આજકાલ અભિનેત્રીઓનો હોલીડે પર જવું અને ત્યાં જઈને બિકીનીમાં હોટ ફોટો પાડવા ટ્રેન્ડ બની ચુક્યો છે. આજે આપણે વાત કરી રહ્યા છે એક્સ બિગ બોસ કન્ટેસ્ટન્ટ ગિઝેલ ઠકરાલ વિશે.
View this post on Instagram🍫+🍯......... #ibiza #summer2019
A post shared by GT🧚🏼♀️ (@gizelethakral) on
ગિઝલ ઠકરાલ વિદેશી ગર્લ છે, જે બિગ બૉસની ઉમેદવાર બની ચૂકી છે. સોશિયલ મીડિયા દ્વારા સનસની મચાવવામાં ગિઝલ ઠકરાલ માહેર છે. હાલમાં ગિઝલ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે.
અમેરિકી મોડેલની પ્રાઈવેટ તસવીરો રાતોરાત વાયરલ થઈ, જોજો કોઈ જોઈ ન લે
બિગ બોસ પછી ગિઝેલ ઠકરાલ ક્યાં કૂલ હૈ હમ 3 અને મસ્તીઝાદે ફિલ્મમાં જોવા મળી હતી. તેને વર્ષ 2011 દરમિયાન કિંગફિશર મોડલ તરીકે પ્રસદ્ધિ મળી હતી.
View this post on InstagramEVERY SUMMER HAS A STORY 😉💟 #Ibiza #summer2019
A post shared by GT🧚🏼♀️ (@gizelethakral) on
હાલમાં ગિઝેલ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે આ વખતે પણ તેને પોતાની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે.

બોલ્ડનેશ, બીચ અને બિકની
ક્યા કૂલ હૈ હમ 3 દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી લેનાર આ હોટ અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર તેના ફોટા શેયર કરીને ફેન્સને ખુશ કર્યા.

ગ્લેમરને કારણે ચર્ચામાં
આ ફોટોમાં તે ખુબ જ સેક્સી અંદાઝમાં પોઝ આપી રહી છે. તેની આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઈએ કે બિગ બોસ દરમિયાન ગિઝેલ ઠકરાલ ફક્ત પોતાના ગ્લેમરને કારણે જ ચર્ચામાં હતી.

કિંગફિશરની મોડેલ
બિગ બૉસ બાદ ભાગેડૂ વિજય માલ્યાની કંપની કિંગફિશર માટે પણ ગિઝલ ઠકરાલ મોડેલ રહી ચૂકી છે અને તેણે પ્રસિદ્ધિ પણ મેળવી હતી.

સોશિયલ મીડિયા ક્વિન
ગિઝલ ઠકરાલને સોશિયલ મીડિયા ક્વિન કહીએ તો તેમાં પણ કંઈ ખોટું નથી. તજેતરમાં જ તેણે શેર કરેલી તસવીરો તમારા હોશ ઉડાવી દે તેવી છે.

ખુદનું પ્રમોશન
સોશિયલ મીડિયા પર ગિઝલ ઠકરાલની તસવીરો આગની જેમ વહેતી થઈ ગઈ છે. જેને ચાહકો પણ પસંદ કરી રહ્યા છે.

ક્યા કૂલ હૈ હમ
જણાવી દઈએ કે બિગ બૉસ 9માં આવ્યા બાદ ગિઝલ ઠકરાલ ક્યા કૂલ હૈ હમમાં પણ જોવા મળી હતી, જો કે બિગ બૉસ નવમાં ગિઝલ લાંબો સમય ટકી શકી નહતી.

સફળતા
જો કે બિગ બૉસમાં જેટલી સફળતા મળી તેનાથી વધુ સફળતા ગિઝલ ઠકરાલને તેના હૉટ અંદાજે અપાવી છે. તેથી જ સોશિયલ મીડિયામાં સૌથી લોકપ્રિય મોડેલમાંની એ મોડેલ છે.

ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ
બૉલીવુડમાં કેટલાય એક્ટર્સ આવ્યા અને કેટલાય ફેંકાઈ ગયા, તેમાંની જ એક ગિઝલ ઠકરાલ પણ છે. ગિઝલ ઠકરાલ પણ 2016 બાદ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ જ થઈ ગઈ. જો કે તો પોતાના બોલ્ડ અવતારને કારણે હંમેશા ચર્ચામાં બની રહે છે.

કમબેક
ચર્ચાઓ તેજ થઈ રહી છે કે ગિઝેલ બૉલીવુડમાં ફરી કમબેક કરવાની તૈયારી કરી રહી છે. જો કે હાલ ગિઝલ એક મોટી તકની રાહ જોઈ રહી છે.

ન્યૂડ ફોટો
ગિઝલ ઠકરાલે તો હૉટનેસની હદ જ પાર કરી દીધી, છેલ્લા ત્રણ વર્ષમાં તેણે કેટલીય હૉટ તસવીરો તો શેર કરી જ છે પણ એકવાર તો ગિઝલે પોતાનો ન્યૂડ ફોટો પણ શેર કરી દીધો હતો.

ચાહકો માટે કરે છે આવું
પોતાના ચાહકોની વચ્ચે બની રહેવા માટે અવારનવાર ગિઝલ ઠકરાલ સોશિયલ મીડિયા પર પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે.

યુવરાજ સાથે કનેક્શન
ગિઝેલનું નામ વર્ષ 2013માં ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

ગિઝલની હૉટનેસ
ગિઝલ ઠકરાલ બિગ બૉસ દરમિયાન જ નહિ બલકે બિગ બૉસમાંથી નીકળ્યા બાદ પણ સતત પોતાની બૉલ્ડનેસને લઈને ચર્ચામાં રહી છે.

ફોર્ડ ઈન્ટરનેશનલ
ઉલ્લેખનીય છે કે ગિઝેલ ઠકરાલે તુર્કીમાં આયોજિત ફોર્ડ ઈન્ટરનેશનલ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો હતો.

હૉટ તસવીરો
ગિઝલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. સમયે-સમયે ફેન્સ માટે તે પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે.

અગાઉ પણ
અગાઉ પણ ગિઝલ ઠકરાલ આવી તસવીરોને કારણે ચર્ચામાં રહી ચૂકી છે.

અફલાતૂન લગી રહી છે
ગિઝલ ગિઝલ ઠકરાલ હંમેશાની જેમ હૉટ તસવીરો શેર કરીને ચાહકોને ખુશ રાખવાનું કામ કર્યા કરે છે.