આવી ગરમીમાં શમા સિકંદરે શેર કરી હૉટ તસવીરો, જોતા જ રહી જશો
શમા સિકંદરે ફરી એકવાર પોતાની હૉટ તસવીરોથી હંગામો મચાવી રાખ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ શમાએ પોતાની અત્યાર સુધીની સૌથી સેક્સી તસવીરો શેર કરી છે. જણાવી દઈએ કે યે મેરી લાઈફ હૈથી લોકપ્રિયતા હાંસલ કર્યા બાદ શમા લાંબા સમયથી ટીવીથી દૂર છે. તે ટીવી પર વાપસી કરવા માંગે છે પરંતુ કોઈ ખાસ પ્રોજેક્ટ સાથે. હાલ તે બૉલીવુડમાં આવવાના પ્લાનિંગમાં છે. ઠીક, અગાઉ શમાએ બેક ટૂ બેક પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીય તસવીરોને કારણે તે ગ્લેમરસ સ્ટાર્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

તસવીરો શેર કરી
શમા અવારનવાર પોતાના સોશિયલ મીડિયા પર કેટલીય બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ કારણે જ તેના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા તેજીથી વધી રહી છે. આ વખતે પણ શમાએ પોતાની આવી એક નહિ બલકે કેટલીય તસવીરો શેર કરી છે. જેને જોઈ તમારી આંખો ખુલ્લીને ખુલ્લી જ રહી જશે. ટીવીથી દૂર થઈ હોવા છતાં શમા ડિજિટલ દુનિયાની સૌથી સેક્સી ક્વીન બની ગઈ છે.
|
થઈ વાયરલ
લોકપ્રિયતા જાળવી રાખવા માટે તે હાલ ઈન્સ્ટાગ્રામનો સહારો લઈ રહી છે. પરંતુ આ વખતેની આ તસવીરો તમારા હોશ ઉડાવવા માટે કાફી છે. ઉલ્લેખનીય છે કે અસલી જિંદગીમાં તે ભારે બોલ્ડ છે અને એક વાર ફરી તેની બિકિની તસવીરોથી તે વાયરલ થઈ રહી છે.

ટીવીની સૌથી પોપ્યુલર સેલિબ્રિટીઝ
સીરિયલ યે મેરી લાઈફ હૈથી મશહૂર થયેલ એક્ટ્રેસ શમા સિકંદર ટીવીની સૌથી પોપ્યુલર સેલિબ્રિટીઝમાંથી એક છે.

તગડું ફેન ફોલોઈંગ
સોશિયલ મીડિયા પર પણ શમાનું ફેન ફોલોઈંગ તગડું છે. હાલમાં જ શમા સિકંદરે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર કેટલાક ફોટોઝ શેર કર્યા જે ગણતરીની મિનિટોમાં જ વાયરલ થઈ ગયા.

પોતાની લેટેસ્ટ ફોટો
મોડેલ શમા સિકંદર સોસિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

રાજસ્થાનથી સંબંધ
શમા સિકંદર ગૈસાવતનો જન્મ રાજસ્થાનના મકરાના શહેરમાં 4 ઓગસ્ટ 1981ના રોજ થયો હતો.

યે મેરી લાઈફ હૈ
2003માં સોની ટીવીના સીરિયલ યે મેરી લાઈફ હૈથી ફેમસ થઈ હતી.
સફેદ બિકિનીમાં મોનાલિસાએ મચાવી ધમાલ, એકલા હોવ ત્યારે જ જોજો

આવી રીતે થઈ શરૂઆત
જે બાદ તેણે સીરિયલ બાલવીરમાં ભયંકર પરીનો રોલ નિભાવ્યો હતો.

આત્મહત્યાની કોશિશ
શમા મુજબ તેને એક એવી ગંભીર બીમારી હતી જેનાથી તંગ આવી તેણે આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.