
બાથટબમાં ઈન્ટરનેટની નંબર 1 સેક્સી સુપરસ્ટાર કરિશ્મા શર્માનો સેક્સી ફોટોશૂટ વાયરલ
પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાઈ જવાનું કામ એક વર્ષથી સૌકોઈ કરી રહ્યું છે અને તેમાં પણ રીગિની એમએમએસ વેબસીરિઝની સ્ટાર કરિશ્મા શર્મા સૌથી આગળ છે. કરિશ્મા શર્માએ રાગિની બનીને પોતાની બોલ્ડ ઈમેજથી ભારે ચર્ચા હાંસલ કરી. એટલું જ નહિ આ વેબ સીરિઝ માટે તેમણે બેડ સીન માટે લેસ્બિયન સીન આપવાથી પણ વાંધો ન ઉઠાવ્યો. પછી તો શું, કરિશ્મા રાતોરાત ઈન્ટરનેટની સેક્સી સુપરસ્ટાર બની ગઈ.

કરિશ્મા શર્માની હોટ તસવીરો
કરિશ્માના ઈન્સ્ટાગ્રામ પર જોવામાં આવે તો બોલ્ડ તસવીરોની ભરમાર છે. દર વખતની જેમ આ વખતે પણ તેણે સિલ્વર બોલ્ડ ડ્રેસમાં બાથટબમાં બેસી સેક્સી પોઝમાં ફોટોશૂટ કરાવ્યો છે. આ પહેલી વખત નથી જ્યારે તેણે બાથટબમાં આવી રીતે ફોટોશૂટ કરાવ્યું છે. અગાઉ પણ તે આવું કરી ચૂકી છે. કરિશ્મા ભલે આ સમયે ટીવી અને ફિલ્મથી દૂર છે. પરંતુ પોતાની આ સેક્સી ઈમેજને પગલે તેમણે ચર્ચા હાંસલ કરી છે.

જુઓ તસવીરો
અગાઉ કરિશ્મા યે હૈ મોહબ્બતે મેં પણ નાની ભૂમિકા નિભાવી ચૂકી છે. હાલ અહીં જુઓ રાગિનીની એક નહિ 2 બોલ્ડ સુપરસ્ટારની વાયરલ તસવીરો...

આવી રીતે મળ્યો પહેલો મોકો
સ્ટાર પ્લસના શો યે હૈ મોહબ્બતેંની કરિશ્મા શર્મા બોલીવુડ ચર્ચામાં માહેર છે. સીરિયલયે હૈ મોહબ્બતેમેં કરિશ્માએ રૈનાની ભૂમિકા નિભાવી છે.

સેક્સી અને બોલ્ડ
સેક્સી રાગિની નામથી કરિશ્મા શર્મા પોતાની સેક્સી અને બોલ્ડ ફોટોને કારણે ખૂબ છવાયેલ છે.

ભારે પસંદ
હંમેશા તેનો સેક્સી અને બોલ્ડ લુક ઈન્ટરનેટ પર ભારે પસંદ કરવામાં આવે છે.

ફિલ્મોનો ભાગ
રાગિની એમએમએસ રિટર્ન્સ અને પ્યાર કા પંચનામા 2 જેવી ફિલ્મોની કરિશ્મા ભાગ બની ચૂકી છે.

તેરા ઘાટ
પાછલા વર્ષે રિલીઝ થયેલ સાંગ તેરા ઘાટથી પણ કરિશ્માએ લોકપ્રિયતા હાંસલ કરી છે.

બોલ્ડ સીનથી વાંધો
કરિશ્માએ કહ્યું કે તે કહાનીના હિસાબે બોલ્ડ સીન આપવા માટે તૈયાર રહે છે.

રીતિક સાથે
કરિશ્મા જલદી જ રીતિક રોશનની સુપર 30માં ડાન્સ નંબર કરતી જોવા મળશે.