• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિકીનીમાં સેક્સી રાગિનીએ બધી હદો પાર કરી, એકલામાં જુઓ

By Ankit Patel
|

ટીવી અને સોશ્યિલ મીડિયાની સેક્સી સુપરસ્ટાર કરિશ્મા શર્માએ ફરી એકવાર બધી જ હદો પાર કરી દીધી છે. કરિશ્મા શર્મા હાલમાં તેની વાયરલ તસ્વીરોને કારણે ખુબ જ ચર્ચામાં છે.

કરિશ્મા શર્માએ ઘણા વર્ષો પહેલા એકતા કપૂરને શૉ પવિત્ર રિશ્તા ઘ્વારા ડેબ્યુ કર્યો હતો. પરંતુ તેને સાચી ઓળખ સેક્સી રાગિનીના રોલ તરીકે મળી. રાગિની એમએમએસ વેબસીરીઝમાં તેને એટલું ફેમ મળ્યું કે આજે પણ લોકો તેને રાગિની તરીકે જ ઓળખે છે. આ વેબ સિરીઝમાં તેને ઘણા કિસિંગ અને બોલ્ડ સીન આપ્યા હતા.

View this post on Instagram

My smile is beamin’ , my skin is gleaming. . . Shot by @aishwarya_nayak_photography

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on May 20, 2019 at 10:13pm PDT

ત્યારપછી કરિશ્મા શર્મા સતત તેની બોલ્ડ ઇમેજને કારણે જ ચર્ચામાં છે. કરિશ્મા શર્મા ઇન્સ્ટાગ્રામ પર સતત પોતાની બોલ્ડ ફોટો પોસ્ટ કરતી રહે છે. હાલમાં કરિશ્મા પોતાના વેકેશનનો આનંદ ઉઠાવી રહી છે, જ્યાં દરિયા કિનારે સેક્સી બિકીની પોઝને કારણે તે હાલમાં ચર્ચામાં આવી છે.

રાતોરાત ગોપી વહુની આ તસવીરોએ હંગામો મચાવ્યો, એકલામાં જુઓ

કરિશ્મા શર્મા ઇન્સ્ટાગ્રામ પર પોતાની ઘણી સેક્સી ફોટો પોસ્ટ કરતી રહે છે, જે ખુબ જ જલ્દી સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. આ વખતે પણ કરિશ્મા શર્માએ સોશ્યિલ મીડિયા પર ખુબ જ હોટ ફોટો પોસ્ટ કરી છે.

View this post on Instagram

Beach Please 😌 . . Shot by @aishwarya_nayak_photography

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on May 18, 2019 at 8:14am PDT

કરિશ્મા શર્મા હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની સેક્સી અદાઓ ઘ્વારા લોકોને આકર્ષિત કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર તેના ઘણા ફેન છે. કરિશ્મા શર્માની આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નવી વેબ સિરીઝ

નવી વેબ સિરીઝ

એકતા કપૂરની નવી વેબ સિરીઝ હમ ઘ્વારા કરિશ્મા શર્મા ફરી એકવાર આવી રહી છે. આ વખતે તે કુશાલ ટંડન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

બોલ્ડ સુપર સ્ટાર

બોલ્ડ સુપર સ્ટાર

કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વાર બેડ સીનથી લઈને ન્યૂડ સીન આપતી આવી હતી. જે બાદ ઈન્ટરનેટની બોલ્ડ સુપર સ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું.

મિનિટોમાં વાયરલ

મિનિટોમાં વાયરલ

હંમેશા કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ

કરિશ્મા શર્મા કોમેડી સર્કસની નવી સિઝનમાં ગ્લેમરસની સાથે કોમેડી કરતી જોવા મળી. તે જલદી જ રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ કરતી જોવા મળશે.

ઈન્ટરનેટ સેન્સેશન

ઈન્ટરનેટ સેન્સેશન

પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

કામ મોટું

કામ મોટું

તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

બોલ્ડ તસવીરો

બોલ્ડ તસવીરો

કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક

મોટી તક

એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે. કરિશ્મા શર્માએ ઘણા વર્ષો પહેલા એકતા કપૂરને શૉ પવિત્ર રિશ્તા ઘ્વારા ડેબ્યુ કર્યો હતો.

સની સાથે સરખામણી

સની સાથે સરખામણી

રાગીનીના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીની એમએમએસ

રાગીની એમએમએસ

આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.

English summary
Karishma Sharma again shared hot pics with bikini look here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more