કરિશ્મા શર્માએ સોશ્યિલ મીડિયા પર આગ લગાવી, એકલામાં જુઓ
રાગિની એમએમએસ વેબ સિરીઝથી ફેમસ બનેલી કરિશ્મા શર્મા આજકાલ ખુબ જ વધારે ચર્ચામાં છે. સોશ્યિલ મીડિયા પર તેના હોટ ફોટો વારંવાર વાયરલ થતા જ રહે છે. તેની સાથે સાથે તે રિતિક રોશનની આવનારી ફિલ્મ 'સુપર 30' માં આઈટમ સોન્ગ કરતી જોવા મળી રહી છે.
રિતિક રોશનની ફિલ્મ 'સુપર 30' નું બીજું ગીત રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીતનું ટાઇટલ છે, 'પૈસા'. આ ગીતના લિરિક્સ અજય અતુલે લખ્યા છે, જયારે અમિતાભ ભટ્ટાચાર્ય ઘ્વારા તેને કમ્પોઝ કરવામાં આવ્યું છે. આ ગીતને વિશાલ દાદલાની ઘ્વારા અવાઝ આપવામાં આવ્યો છે. આ આઈટમ સોન્ગમાં કરિશ્મા શર્મા જોવા મળી રહી છે, જેમાં રિતિક રોશન, પંકજ ત્રિપાઠી નાચી રહ્યા છે.
View this post on InstagramGirls just wanna have.....mimosas and samosas ⛈
A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on
કરિશ્મા શર્મા ફરી એકવાર પોતાની વાયરલ તસવીરોને કારણે ફોકસવામાં આવી ગઈ છે. સેક્સી રાગિનીના નામથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ રાગિનીની તસવીરોને જોઈ તમે દંગ રહી જશો.
આ પણ જુઓ: હોટ સ્ટાર શમા સિકંદરે બોલ્ડ ફોટોની લાઈન લગાવી, એકલામાં જુઓ
કરિશ્મા શર્મા અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર તેની બિકીની ફોટો પોસ્ટ કરતી રહે છે કરિશ્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોઝ આપતા એવી તસવીર શેર કરી છે, જેને જોતા જ તમે-પાણી પાણી થઈ જશો. આ વાતમાં કોઈ જ શંકા નથી કે કરિશ્મા શર્મા પાસે એક પરફેક્ટ બિકીની બોડી છે. તેનો સેક્સી અંદાઝ કોઈને પણ ઘાયલ કરી શકે છે.
View this post on InstagramA post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on
કરિશ્મા શર્મા હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની સેક્સી અદાઓ ઘ્વારા લોકોને આકર્ષિત કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર તેના ઘણા ફેન છે. કરિશ્મા શર્માની આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

બોલ્ડ સુપર સ્ટાર
કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વાર બેડ સીનથી લઈને ન્યૂડ સીન આપતી આવી હતી. જે બાદ ઈન્ટરનેટની બોલ્ડ સુપર સ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું.

મિનિટોમાં વાયરલ
હંમેશા કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ
કરિશ્મા શર્મા રિતિક રોશનની સુપર 30 ફિલ્મમાં આઈટમ ડાન્સ કરતી જોવા મળી રહી છે. અમિતાભ ભટ્ટાચાર્ય ઘ્વારા તેને કમ્પોઝ કરવામાં આવ્યું છે. આ ગીતને વિશાલ દાદલાની ઘ્વારા અવાઝ આપવામાં આવ્યો છે.

ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

બોલ્ડ તસવીરો
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે. કરિશ્મા શર્માએ ઘણા વર્ષો પહેલા એકતા કપૂરને શૉ પવિત્ર રિશ્તા ઘ્વારા ડેબ્યુ કર્યો હતો.

સની સાથે સરખામણી
રાગીની એમએમએસ જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીની એમએમએસ
આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.