• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કરિશ્મા શર્માએ ફરી એકવાર બિકીનીમાં ફોટો શેર કરી, એકલામાં જુઓ

By Ankit Patel
|

હાલમાં ઘણી ટીવી સ્ટારની બિકીની તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં હોટ તસવીરો સાથે કોઈ સ્ટાર આગળ હોય તો, કરિશ્મા શર્મા સૌથી આગળ છે. તેને 2019માં પોતાની સેક્સી તસવીરોથી ધમાલ મચાવી રાખી છે.

કરિશ્માની આ તસવીરો ફરી એકવાર સોશિયલ મીડિયા પર હલચલ મચાવી રહી છે. એવું કહેવામાં કંઈ વાંધો નથી કે ગ્લેમરના મામલામાં કરિશ્મા બધાને પાછળ છોડતી જોવા મળી રહી છે. આ તસવીર આ વાતને સ્પષ્ટ રીતે જાહેર કરે છે.

દર વખતની જેમ આ વખતે પણ કરિશ્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં એવી તસવીરો પોસ્ટ કરી છે, જે તમે જોતા જ રહી જશો. ફેન્સ કરિશ્માને ઈન્સ્ટાગ્રામ પર આવી તસવીરો માટે કેટલાય પ્રકારની બોલ્ડ અને સેક્સી કોમેન્ટ આપી રહ્યા છે.

બિકીનીમાં એક્ટ્રેસે આપ્યા સેક્સી પોઝ, જોઈને જ હોશ ઉડી જશે

કરિશ્મા શર્માએ ઘણા વર્ષો પહેલા એકતા કપૂરને શૉ પવિત્ર રિશ્તા ઘ્વારા ડેબ્યુ કર્યો હતો. પરંતુ તેને સાચી ઓળખ સેક્સી રાગિનીના રોલ તરીકે મળી. રાગિની એમએમએસ વેબસીરીઝમાં તેને એટલું ફેમ મળ્યું કે આજે પણ લોકો તેને રાગિની તરીકે જ ઓળખે છે. આ વેબ સિરીઝમાં તેને ઘણા કિસિંગ અને બોલ્ડ સીન આપ્યા હતા.

કરિશ્મા શર્મા હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની સેક્સી અદાઓ ઘ્વારા લોકોને આકર્ષિત કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર તેના ઘણા ફેન છે. કરિશ્મા શર્માની આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નવી વેબ સિરીઝ

નવી વેબ સિરીઝ

એકતા કપૂરની નવી વેબ સિરીઝ હમ ઘ્વારા કરિશ્મા શર્મા ફરી એકવાર આવી રહી છે. આ વખતે તે કુશાલ ટંડન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

બોલ્ડ સુપર સ્ટાર

બોલ્ડ સુપર સ્ટાર

કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વાર બેડ સીનથી લઈને ન્યૂડ સીન આપતી આવી હતી. જે બાદ ઈન્ટરનેટની બોલ્ડ સુપર સ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું.

મિનિટોમાં વાયરલ

મિનિટોમાં વાયરલ

હંમેશા કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ

કરિશ્મા શર્મા કોમેડી સર્કસની નવી સિઝનમાં ગ્લેમરસની સાથે કોમેડી કરતી જોવા મળી. તે જલદી જ રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ કરતી જોવા મળશે.

ઈન્ટરનેટ સેન્સેશન

ઈન્ટરનેટ સેન્સેશન

પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

કામ મોટું

કામ મોટું

તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

બોલ્ડ તસવીરો

બોલ્ડ તસવીરો

કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક

મોટી તક

એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે. કરિશ્મા શર્માએ ઘણા વર્ષો પહેલા એકતા કપૂરને શૉ પવિત્ર રિશ્તા ઘ્વારા ડેબ્યુ કર્યો હતો.

સની સાથે સરખામણી

સની સાથે સરખામણી

રાગીનીના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીની એમએમએસ

રાગીની એમએમએસ

આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.

English summary
Karishma Sharma once again shared Bikini pics, watch alone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X