• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાતોરાત બિકિની તસવીરોથી સેક્સી રાગિનીએ મચાવી ધમાલ, એકલતામાં જ જુઓ વાયરલ તસવીરો

By Staff
|

ટીવી પર હાલ કેટલાય સ્ટાર્સની તસવીરો વાયરલ થઈ રહી છે. પરંતુ એક એવી સ્ટાર પણ છે જેણે 2019માં પોતાની સેક્સી તસવીરોથી ધમાલ મચાવી રાખી છે. અમે વાત કરી રહ્યા છીએ રાગિની એમએમએની સુપરસ્ટાર કરિશ્મા શર્માની. કરિશ્માની આ તસવીરો ફરી એકવાર સોશિયલ મીડિયા પર હલચલ મચાવી રહી છે. એવું કહેવામાં કંઈ વાંધો નથી કે ગ્લેમરના મામલામાં કરિશ્મા બધાને પાછળ છોડતી જોવા મળી રહી છે. આ તસવીર આ વાતને સ્પષ્ટ રીતે જાહેર કરે છે.

તસવીરો વાયરલ

તસવીરો વાયરલ

ઈન્ટરનેટની બોલ્ડ સુપરસ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું હતું. દર વખતની જેમ આ વખતે પણ કરિશ્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં એવી તસવીરો પો્ટ કરી છે જે તમે જોતા જ રહી જશો. ફેન્સ કરિશ્માને ઈન્સ્ટાગ્રામ પર આવી તસવીરો માટે કેટલાય પ્રકારની બોલ્ડ અને સેક્સી કોમેન્ટ આપી રહ્યા છે. કરિશ્મા અવારનવાર પોતાની આવા પ્રકારની એક નહિ બલકે કેટલીય તસવીરો શેર કરતી રહે છે.

રાગિનીએ મચાવી ધમાલ

આ તસવીરો બાદ ફરી એકવાર કરિશ્મા આ અઠવાડિયાની સેક્સી સુપરસ્ટાર બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે કરિશ્મા શર્મા જલદી જ ટીવી પર પણ ધમાકો કરવા જઈ રહી છે. તે કોમેડી સર્કના નવા સીઝનમાં ગ્લેમરસની સાથે કોમેડી કરતી જોવા મળશે.

જુઓ તસવીરો

અહીં જુઓ કરિશ્માની અત્યાર સુધીની સૌથી સેક્સી અને બોલ્ડ તસવીરો

પહેલી ફિલ્મ

પહેલી ફિલ્મ

પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ રહી.

કરિશ્મા પસંદ

કરિશ્મા પસંદ

પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરવી કરિશ્મા પસંદ કરે છે.

મોટો અવસર

મોટો અવસર

એકતા કપૂરે હંમેશાથી કરિશ્માનો મોટો મોકો આપ્યો છે.

કરિશ્માને કાસ્ટ કરી

કરિશ્માને કાસ્ટ કરી

એકતાએ પોતાની લોકપ્રિય ટીવી શો યે હૈ મોહબ્બતે ઔ પવિત્ર રિસ્તામાં સૌથી પહેલા એકતાએ કરિશ્માને કાસ્ટ કરી હતી.

સની જેવી

સની જેવી

રાગિનીની પોસ્ટને જોયા બાદ કરિશ્માની સરખામણી સની લિયોની સાથે કરવામાં આવી રહી છે.

શ્રદ્ધા આર્યાએ સેક્સી સ્વિમશૂટમાં પાણીમાં આગ લગાવી, હોટ ફોટો શ્રદ્ધા આર્યાએ સેક્સી સ્વિમશૂટમાં પાણીમાં આગ લગાવી, હોટ ફોટો

ફેશન માટે

ફેશન માટે

હૉટ તસવીરો સાથે કરિશ્મા પોતાના ફેશન માટે પણ ટેલિવિઝનની દુનિયામાં મશહૂર છે.

ખાસ પ્રોજેક્ટ

ખાસ પ્રોજેક્ટ

તે લાંબા સમયથી કોઈ ખાસ પ્રોજેક્ટની રાહ જોઈ રહી હતી. રાગિની એમએમએસ તેના કરિયર માટે નવી શરૂઆત માનવામાં આવી રહી છે.

English summary
karishma sharma set fire on social media by her bold pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X