• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કરિશ્મા શર્માએ બિકીનીમાં હોટ ફોટો શેર કરી, એકલામાં જુઓ

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

ટીવીની સૌથી સેક્સી સ્ટારમાં જો કોઈ નામ આવે તો, તે કરિશ્મા શર્મા છે. કરિશ્મા શર્મા છેલ્લા કેટલાક દિવસથી ઇન્સ્ટાગ્રામ પર પોતાની સેક્સી બિકીની ફોટો શેર કરી રહી છે. તેની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

પીળી બિકીનીમાં કરિશ્મા શર્મા આગ લગાવી રહી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે કરિશ્મા શર્મા પાસે એક પરફેક્ટ બિકીની બોડી છે. તેનો સેક્સી અંદાઝ કોઈને પણ ઘાયલ કરી શકે છે. પોતાની સેક્સી ફોટો અને પરફેક્ટ બિકીની બોડીથી કરિશ્મા શર્મા બોલિવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે.

કરિશ્માની આ તસવીરો ફરી એકવાર સોશિયલ મીડિયા પર હલચલ મચાવી રહી છે. એવું કહેવામાં કંઈ વાંધો નથી કે ગ્લેમરના મામલામાં કરિશ્મા બધાને પાછળ છોડતી જોવા મળી રહી છે. આ તસવીર આ વાતને સ્પષ્ટ રીતે જાહેર કરે છે.

આ પણ વાંચો: નેહા પેન્ડસેની આ વાયરલ તસવીરો તમારા હોશ ઉડાવવા માટે કાફી છે

કરિશ્મા શર્માએ રાગિની બની પોતાના અતિ બોલ્ડ ઈમેજથી ભારે ચર્ચા મેળવી છે. આ વેબ સિરીઝ માટે બેડ સિન્સથી લઈ લેસ્બિયન સીન આપવાથી પણ વાંધો ન ઉઠાવ્યો. પછી શું કરિશ્મા રાતોરાત ઈન્ટરનેટની સેક્સી સુપરસ્ટાર બની ગઈ છે. એટલું જ નહિ, બોલ્ડનેસના મામલામાં તેની સરખામણી સની લિયોની સાથે પણ થવા લાગી.

કરિશ્મા શર્મા હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની સેક્સી અદાઓ ઘ્વારા લોકોને આકર્ષિત કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર તેના ઘણા ફેન છે. કરિશ્મા શર્માની આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નવી વેબ સિરીઝ

નવી વેબ સિરીઝ

એકતા કપૂરની નવી વેબ સિરીઝ હમ ઘ્વારા કરિશ્મા શર્મા ફરી એકવાર આવી રહી છે. આ વખતે તે કુશાલ ટંડન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

બોલ્ડ સુપર સ્ટાર

બોલ્ડ સુપર સ્ટાર

કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વાર બેડ સીનથી લઈને ન્યૂડ સીન આપતી આવી હતી. જે બાદ ઈન્ટરનેટની બોલ્ડ સુપર સ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું.

મિનિટોમાં વાયરલ

મિનિટોમાં વાયરલ

હંમેશા કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ

કરિશ્મા શર્મા કોમેડી સર્કસની નવી સિઝનમાં ગ્લેમરસની સાથે કોમેડી કરતી જોવા મળી. તે જલદી જ રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ કરતી જોવા મળશે.

ઈન્ટરનેટ સેન્સેશન

ઈન્ટરનેટ સેન્સેશન

પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

કામ મોટું

કામ મોટું

તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

બોલ્ડ તસવીરો

બોલ્ડ તસવીરો

કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક

મોટી તક

એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે. કરિશ્મા શર્માએ ઘણા વર્ષો પહેલા એકતા કપૂરને શૉ પવિત્ર રિશ્તા ઘ્વારા ડેબ્યુ કર્યો હતો.

સની સાથે સરખામણી

સની સાથે સરખામણી

રાગીની એમએમએસ જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીની એમએમએસ

રાગીની એમએમએસ

આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.

English summary
Karishma Sharma shared a hot photo in Bikini
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X