• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કરિશ્મા શર્માએ અતિશય હોટ તસ્વીર શેર કરી, એકલામાં જ જુઓ

By Ankit Patel
|

આજકાલ સોશ્યિલ મીડિયા પર હોટ તસવીરો પોસ્ટ કરવું સામાન્ય બની ગયું છે. સોશ્યિલ મીડિયા પર રોજ કોઈને કોઈ ટીવી સ્ટારની બિકીની તસવીરો વાયરલ થતી જ રહે છે. આ લિસ્ટમાં ઘણી અભિનેત્રીઓના નામ શામિલ છે પરંતુ તેમાં કરિશ્મા શર્મા ટોપ પર આવે છે.

કરિશ્મા શર્માએ હાલમાં જ તેની સેક્સી બિકીની ફોટો પોસ્ટ કરી છે. આ ફોટોમાં કરિશ્મા હંમેશા મુજબ સેક્સી લાગી રહી છે. તેની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. લોકો તેની ફોટો પર કમેન્ટ પણ કરી રહ્યા છે.

View this post on Instagram

She sees in Black and White Thinks In Greys But Loves in Color 🌈 🌈🌈 . 📷 @ag.shoot

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on Sep 14, 2019 at 8:44am PDT

કરિશ્મા શર્મા ફરી એકવાર પોતાની વાયરલ તસવીરોને કારણે ચર્ચામાં આવી ગઈ છે. રાગિનીની તસવીરોને જોઈ તમે દંગ રહી જશો. કરિશ્મા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો પોસ્ટ કરી છે, જેનાથી તમે નજર નહીં હટાવી શકો.

ટીવીની આ સેક્સી રાગિની હાલમાં સફળતાનો સ્વાદ ચાખી રહી છે. હાલમાં જ તેને રિતિક રોશનની ફિલ્મ સુપર 30 માં આઈટમ સોન્ગ કરતી જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી છે.

View this post on Instagram

Thank you to whoever edited this one! Love it ❤️🤪😻

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on Feb 26, 2018 at 5:44pm PST

કરિશ્મા શર્મા અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર તેની બિકીની ફોટો પોસ્ટ કરતી રહે છે કરિશ્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોઝ આપતા એવી તસવીર શેર કરી છે, જેને જોતા જ તમે-પાણી પાણી થઈ જશો. આ વાતમાં કોઈ જ શંકા નથી કે કરિશ્મા શર્મા પાસે એક પરફેક્ટ બિકીની બોડી છે.

જેકલિન ફર્નાન્ડિઝની આકર્ષક તસવીરો તમને દીવાના બનાવી દેશે

કરિશ્મા શર્માની આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે....

બોલ્ડ સુપર સ્ટાર

બોલ્ડ સુપર સ્ટાર

કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વાર બેડ સીનથી લઈને ન્યૂડ સીન આપતી આવી હતી. જે બાદ ઈન્ટરનેટની બોલ્ડ સુપર સ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું.

મિનિટોમાં વાયરલ

મિનિટોમાં વાયરલ

હંમેશા કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ

કરિશ્મા શર્મા રિતિક રોશનની સુપર 30 ફિલ્મમાં આઈટમ ડાન્સ કરતી જોવા મળી. અમિતાભ ભટ્ટાચાર્ય ઘ્વારા તેને કમ્પોઝ કરવામાં આવ્યું છે. આ ગીતને વિશાલ દાદલાની ઘ્વારા અવાઝ આપવામાં આવ્યો છે.

ઈન્ટરનેટ સેન્સેશન

ઈન્ટરનેટ સેન્સેશન

પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

કામ મોટું

કામ મોટું

તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

બોલ્ડ તસવીરો

બોલ્ડ તસવીરો

કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક

મોટી તક

એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે. કરિશ્મા શર્માએ ઘણા વર્ષો પહેલા એકતા કપૂરને શૉ પવિત્ર રિશ્તા ઘ્વારા ડેબ્યુ કર્યો હતો.

સની સાથે સરખામણી

સની સાથે સરખામણી

રાગીની એમએમએસ જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીની એમએમએસ

રાગીની એમએમએસ

આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.

English summary
Karisma Sharma shared an incredibly hot photo, watch alone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more