કોમોલિકા, પ્રેરણા અને નિવેદિતાના ગ્લેમરનો જાદુ ચાલ્યો, બજારમાં આવી ઢીંગલીઓ
તૈમૂરની ગુડિયા બાદ હવે બજારમાં તમને હિના ખાન, એરિકા અને પૂજા બેનરજીની જેવી દેખાતી ઢિંગલીઓ જોવા મળે તો આશ્ચર્ય ચકિત ન થતા. જી હાં, આ જાદૂ કસૌટી જિંદગી કી 2ની આ ત્રણ સ્ટાઈલિશ અને ગ્લેમરસ એક્ટ્રેસનો. જેનો ઝલવો એવો કે પોતાની સ્ટાઈલના દમ પર હવે એના જેવી જ દેખાતી ઢિંગલીઓ બજારમાં છે. કહેવામાં કંઈ ખોટું નથી કે દર વખતેની જેમ આ વખતે પણ સ્ટાઈલના મામલામાં એકતા કપૂરે કસૌટી જિંદગીકીની મહિલાઓના લૂક પર બહુ ધ્યાન આપ્યું છે. ખાસ કરીને કોમોલિકા હિના ખાનના લુકના તો સૌકોઈ દિવાના છે. જો સિંપલ દેખાતી પ્રેરણાના લુક પર ધયાન આપવામાં આવે તો તે બહુ સુંદરતાથી ડિઝાઈન કરવમાં આવ્યો છે.

જુઓ તસવીરો
આ બધાની વચ્ચે અનુરાગની બહેન નિવેદિતનો પરફેક્ટ બંગાલી લુક પણ સૌનું ધ્યાન ખેંચી લે છે. જો તમે આ ત્રણેય ઢીંગલીઓને જુઓ તો દંગ રહી જશો. તમને આ ત્રણેયમાં કોમોલિકા, પ્રેરણા અને નિવેદિતાની ઝલક જોવા મળશે. જલો દેખાડીએ આ ત્રણેય ઢીંગલીઓની વાયરલ તસવીરો અને સાથે જ હિના ખાન, પૂજા અને એરિકાની હૉટ તસવરો પણ...

આ જુઓ તમારી પ્રેરણા
સિંપલ અને સુંદર પ્રેરણાની જેમ આ ઢિંગલી પણ ડિઝાઈન કરવામાં આવી છે.

આખી તો નહિ પરંતુ
આ આખી તો નહિ પરંતુ અમુક હદ સુધી પ્રેરણાની જેમ દેખાઈ રહી છે.

એક કોમોલિકા ઐસી ભી
કોમોલિકાની જેમ તેના જેવી દેખાડી ઢીંગલીએ પણ ધમાલ મચાવી છે.

વધુ નહિ પરંતુ
નિવેદિની જેમ આખી નિ પરંતુ થોડી ઘણી આ ઢીંગલી દેખાઈ રહી છે.

પૂજા અને હિના
આમ તો અસલ જિંદગીમાં પૂજા બેનરજી અને હિના ખાન સ્ટાઈલિશ ક્વીન છે. શોમાં બંનેનો લુક ભારે બોલ્ડ રાખવામાં આવ્યો છે.

ભારે સ્ટાઈલિશ
કસૌટી જિંદગી કી 2માં પૂજાનો લુક ભારે સ્ટાઈલિશ અને ગ્લેમરસ રાખવામાં આવ્યો છે.

પહેલાથી વધુ લોકપ્રિય
હિના ખાનનો કોમોલિકાના કેરેક્ટરને પહેલાથી વધુ લોકપ્રિય કરી દીધું છે

ફિટનેસ
ગ્લેમરસની સાથે ફિટનેસના મામલામાં પણ હિના ખાન નંબર 1 છે. આ તસવીરો જોઈ તમને માલૂમ પડી જશે.

બહુ સુંદર
એમ કહેવામાં કંઈ વાંધો નથી કે શોમાં પ્રેરણા અને અનુરાગ એટલે કે પાર્થ અને એરિકાની જોડી બહુ સુંદર જોવા મળી રહી છે.
આવી ગરમીમાં શમા સિકંદરે શેર કરી હૉટ તસવીરો, જોતા જ રહી જશો

પરફેક્ટ ભારતીય ચેહરો
કહેવામાં કંઈ વાંધો નથી કે એરિકા પર સાડી એટલે કે દેસી લુક બહુ સારો લાગે છે. તે એક પરફેક્ટ ચેહરો છે.