ચંદ્રમુખી ચૌટાલાની બિકીનીમાં આવી તસ્વીર, એકલામાં જ જુઓ
ફરી એકવાર ટીવીની આ સેક્સી સ્ટારે બધી જ હદો પાર કરી છે. અહીં અમે ટીવીથી લગભગ ગાયબ થઇ ચુકેલી એફઆઈઆર સ્ટાર ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિક વિશે વાત કરી રહ્યા છે.
ટીવીથી દૂર થયા પછી કવિતાએ લગ્ન કરી લીધા છે. લગ્ન પછી તે સતત પોતાના ફોટોને કારણે ચર્ચામાં રહે છે. કવિતા કૌશિક ક્યારેક પોતાની ફિટનેસ ફોટોને કારણકે તો ક્યારેક પોતાની બિકીની ફોટોને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ કવિતાએ બિકીનીમાં ખુબ જ હોટ ફોટો શેર કરી છે.
View this post on InstagramCos I have faith faith faith ! ❤️ IL reach the sun sun sun 💃🏻
A post shared by Kavita (@ikavitakaushik) on
આ પહેલીવાર નથી જયારે કવિતાએ પોતાની કોઈ હોટ બિકીની ફોટો શેર કરી હોય, આ પહેલા પણ કવિતા તેની હોટ બિકીની ફોટો શેર કરી ચુકી છે.
બ્લેક ડ્રેસમાં એશિયાની સેક્સી સુપરસ્ટારે કહેર મચાવ્યો
પોતાના અંગત જીવનમાં ઘણા વિવાદો પછી કવિતા કૌશિકે જાન્યુઆરી 2017 દરમિયાન પોતાના મિત્ર રોહિત બિશ્વાસ સાથે લગ્ન કરી લીધા. તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ સાથે ફોટો પોસ્ટ કરતી રહે છે.
View this post on InstagramShades of brownies 😍 #chocolateganache and #caramel ❤️
A post shared by Kavita (@ikavitakaushik) on
એટલું જ નહીં પરંતુ ફિટનેસ સાથે બોલ્ડનેસ મામલે પણ કવિતા કોઈ પણ ટીવી અથવા બોલિવૂડ સ્ટારથી પાછળ નથી. કવિતા કૌશિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યોગા કરતા ફોટો પોસ્ટ કર્યા છે. કવિતા હંમેશા પોતાના એકાઉન્ટ પર હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. તમે તેની આ ફોટોથી નજર નહીં હટાવી શકો.

હૉટ તસવીરો
અગાઉ પણ કવિતાએ આવા પ્રકારની બૉલ્ડ તસવીરો શેર કરી હતી. જે બાદ એમની તસવીરો વાયરલ થવામાં જરા પણ વિલંબ નથી કરતી.

પતિ સાથે રોમાન્સ
હાલમાં જ કવિતાએ પોતાના પતિની સાથે એમની ક્લોઝ થતી હોય તેવી રોમેન્ટિક તસવીર પણ વાયરલ કરી હતી.

સૌથી ફિટ સ્ટાર
ફિટનેસના મામલામાં કવિતા ટીવીની કેટલીય એક્ટ્રેસને ટકકર આપતી જોવા મળી રહી છે. આ દિવસોમાં તેમણે ખુદને ફિટ એક્ટ્રેસમાં સામેલ કરી લીધી છે.

બિંદાસ ઈન્સ્પેક્ટર
સબ ટીવીના શો FIRની કવિતા કૌશિક ઉર્ફે ચંદ્રમુખી ચૌટાલા બેંદાસ અને બેબાક ઈન્સ્પેક્ટરની ભૂમિકાથી કવિતાએ પોતાની અલગ જ ઓળખ બનાવી છે.

પર્સનલ લાઈફ
દિલ્હીની દબંગ ગર્લ કવિતા કૌશિક પૂર્વ CRPF ઑફિસર દિનેશ ચંદ્ર કૌશિકની દીકરી છે.

કરિયરની શરૂઆત
કવિતા કૌશિકે કોલેજ દરમિયાન 2001થી જ ઈવેન્ટ હોસ્ટ અને એન્કર તરીકે કરિયરની શરૂઆત કરી હતી.

સફળતા
2006માં સિરિયલ FIRથી કવિતા કૌશિકને મોટો બ્રેક મળ્યો હતો. સિરિયલ FIRમાં તેણે ચંદ્રમુખી ચૌટાલાનો રોલ નિભાવ્યો હતો. અને આ સિરિયલે 1000 એપિસોડ પૂરા પણ કર્યા.

FIRને અલવિદા
મોટી સફળતા મળી હોવા છતાં 2013માં કવિતા કૌશિકે આ શોને અલવિદા કહી દીધું અને તેણે સબ ટીવીના સિરિયલ તોતા વેડ્સ મૈનામાં કામ શરૂ કર્યું.

ઝલક દિખલા જા
2015માં કવિતા કૌશિક પોપ્યુલર સેલિબ્રિટી ડાન્સ શો ઝલક દિખલાજામાં પણ જોવા મળી હતી. જો કે બીજા અઠવાડિયે જ તે એલિમિનેટ થઈ ગઈ હતી. બાદમાં તેણે ફેસબુક વિથ કવિતા નામનો શો હોસ્ટ કર્યો હતો.

ટીવીથી દૂર પંજાબી ફિલ્મો
હાલમાં કવિતા કૌશિક ટીવીથી દૂર પંજાબી ફિલ્મોનો ભાગ બની ચુકી છે. ટીવી પર કમબેક કરવા માટે તે ખાસ પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે.