• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કુમકુમ ભાગ્યની પ્રીતા, શ્રદ્ધા આર્યાએ યોગામાં બતાવ્યા હૉટ મૂવ્ઝ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

By Desk
|
Google Oneindia Gujarati News

કુમકુમ ભાગ્યની પ્રીતા એટે કે શ્રદ્ધા આર્યા વાસ્તવિક જીવનમાં ઘણી બોલ્ડ છે. શ્રદ્ધા આર્યા પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય છે અને તેના ઘણા ફોટા એવા છે જેને તમે જોતા જ રહી જશો. શ્રદ્ધા આર્યા પોતાના ગ્લેમરસ ફોટાના કારણે ઘણી ચર્ચામાં રહે છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ડાંસ વીડિયો પણ શેર કર્યો છે જેને તમે જોતા જ રહી જશો. અહીં તે સેક્સી ડાંસ કરતી દેખાઈ રહી છે. જો કે આવુ પહેલી વાર નથી તેણે આ પ્રકારના વીડિયો પહેલા પણ શેર કર્યા છે જેને તમે જોતા રહી જશો. અહીં શ્રદ્ધા સાથે તેની દોસ્ત હિના પરમાર પણ જોવા મળી રહી છે.

સ્ટાઈલિશ અને બોલ્ડ છે શ્રદ્ધા

સ્ટાઈલિશ અને બોલ્ડ છે શ્રદ્ધા

તમને જણાવી દઈએ કે વાસ્તવિક જીવનમાં શ્રદ્ધા ઘણી સ્ટાઈલિશ અને બોલ્ડ છે. તમે તેના ઈન્સ્ટાગ્રામ પર આવા ઘણા ફોટા જોઈ શકો છો જ્યાં તેનુ ગ્લેમ્ર સ્પષ્ટ દેખાઈ શકે છે. આ વીડિયોને શેર કરીને શ્રદ્ધાએ લખ્યુ છે કે મારી યોગ ગુરુ અને બેસ્ટ ફ્રેન્ડ હિના પરમાર સાથે સ્ટાઈલમાં સ્ટ્રેચિંગ.

શ્રદ્ધા આર્યાના રનઅવે પર ડાંસ

શ્રદ્ધા આર્યાના રનઅવે પર ડાંસ

શ્રદ્ધા અને હિના રનઅવે પર ડાંસ કરતા પોઝ આપી રહ્યા છે. અહીં તેમણે વીડિયોમાં બ્લેક એન્ડ વ્હાઈટ શૉર્ટ્સ અને સ્પોર્ટસ બ્રામાં દેખાઈ રહી છે.

ગ્લેમરસ છે શ્રદ્ધા આર્યા

ગ્લેમરસ છે શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા વાસ્તવિક જિંદગીમાં ઘણી ગ્લેમરસ છે તે તમે આ ફોટાઓથી અંદાજો લગાવી શકો છો. શ્રદ્ધાએ પોતાના કરિયરની શરૂઆત મૉડલિંગથી કરી હતી. તે ઘણી ફેમસ ટીવી એડમાં જોવા મળી ચૂકી છે.

શ્રદ્ધા આર્યાનો ગ્લેમરસ લુક

શ્રદ્ધા આર્યાનો ગ્લેમરસ લુક

શ્રદ્ધા આર્યાના બોલ્ડ ફોટાઓ પરથી તમારી નજર નહિ હટે. તમે પણ જુઓ શ્રદ્ધા આર્યાનો ગ્લેમરસ લુક. એ કહેવામાં કોઈ સંકોચ નથી કે પ્રીતાની ભૂમિકાએ શ્રદ્ધાને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધી છે.

English summary
Kumkum Bhagya fame shraddha arya share her bold dance video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X