'કુંડલી ભાગ્ય'ની પ્રીતાના બિકિની ફોટાએ ઈન્ટરનેટ પર લગાવી આગ, જુઓ Pics
'કુંડલી ભાગ્ય'ની પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યા પોતાની રીલ લાઈફ ઈમેજથી રિયલ લાઈફમાં ઘણી અલગ છે. પોતાના ગ્લેમરસ લુકના કારણે તે સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવે છે. એક વાર ફરીથી શ્રદ્ધા આર્યાની આ ફોટા ઘણા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એ કહેવામાં કોઈ સંકોચ નથી કે કુંડલી ભાગ્યએ શ્રદ્ધા આર્યાને રાતોરાત સ્ટાર બનાવી દીધી. સોશિયલ મીડિયા પર તેના દરેક ફોટા પર ઘણી કમેન્ટ મળે છે. સોશિયલ મીડિયા પર તેના ફેન્સની સંખ્યા ઘણી ઝડપથી વધી રહી છે. દેશી હોય કે વિદેશી દરેક સ્ટાઈલમાં તે પોતાની બોલ્ડનેસનો જલવો ઉમેરે છે. આ વખતે પણ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા પોસ્ટ કર્યા છે કે જે આજે સમાચારોમાં છવાયેલા છે.

ચાલો, જોઈએ શ્રદ્ધા આર્યાના બધા વાયરલ ફોટા...
હંમેશાની જેમ આ વખતે પણ શ્રદ્ધાના આ ફોટાને ઝડપથી જોવામાં આવી રહ્યા છે. આમ પણ આ પહેલા પણ શ્રદ્ધા આર્યાના ઘણા ફોટા આ રીતે વાયરલ થઈ ચૂક્યા છે. ચાલો, જોઈએ શ્રદ્ધા આર્યાના બધા વાયરલ ફોટા...

શ્રદ્ધા આર્યાના હૉટ ફોટા
શ્રદ્ધા આર્યા આ ફોટામાં સુંદર રીતે પોઝ આપતી ઘણી હૉટ દેખાઈ રહી છે.

શ્રદ્ધા આર્યા બિકિનીમાં
તે પોતાની આ હૉટ બિકિની ફોટાના કારણે ચર્ચામાં છે. શ્રદ્ધા આર્યા બિકિનીમાં પોઝ આપતી દેખાઈ રહી છે.

પ્રીતાની ભૂમિકાથી લોકપ્રિય
સાઉથ ઈન્ડસ્ટ્રીથી ટીવી તરફ આવનારી શ્રદ્ધાએ આમ તો ઘણા ટીવી શો કર્યા છે પરંતુ દરેક ઘરમાં તેની ઓળખ પ્રીતાની ભૂમિકાથી થાય છે.

પહેલા કર્યા ઘણા ટીવી શો
શ્રદ્ધા આર્યાનો ચહેરો ટીવીની દુનિયા માટે નવો નથી. કુંડલી ભાગ્યથી પહેલા તે મે લક્ષ્મી તેરે આંગન કી, તુમ્હારી પાખી અને ડ્રીમ ગર્લ જેવા શો કરી ચૂકી છે.

દરેક રંગમાં સુંદર પ્રીતા
શ્રદ્ધા આર્યા ઘણી વાર હૉટ બિકિનીમાં ફોટા શેર કરી ચૂકી છે. તે સામાન્ય રીતે આવા ઘણા ફોટા શેર કરે છે પરંતુ દેસી રંગમાંપણ તે લાજવાબ લાગે છે.

શ્રદ્ધા આર્યાના હૉટ ફોટા
શ્રદ્ધા આર્યા દિલ્લી યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ છે. ત્યારબાદ તે મુંબઈ આવી અને અહીં તેણે એમ.એ. ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે.
દિશા પટાનીએ બિકિની પહેરીને પાણીમાં લગાવી આગ, સોશિયલ મીડિયામાં છવાયો ફોટો
મલાઈકા અરોરાએ બિકિની ફોટાથી ફેન્સને કર્યા 'બોલ્ડ', ઈન્ટરનેટ પર ફોટો વાયરલ