• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નેટ આઉટફિટમાં શમા સિકંદરની સેક્સી ફોટો, બધું જ દેખાયું

By Ankit Patel
|

યે મેરી લાઈફ હૈ થી માયા જેવી બોલ્ડ સિરીઝ કરનારી શમા સિકંદર બોલ્ડ સ્ટારની લિસ્ટમાં જોડાઈ ચુકી છે. શમા સિકંદરની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી રહે છે. પરંતુ આ વખતે તેને બધી જ હદો પાર કરી નાખી છે.

હાલમાં શમા સિકંદરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે ફોટો શેર કરી છે. તેમાં તે હોટ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં શમા સિકંદરે નેટ આઉટફિટ પહેર્યું છે. આ આઉટફિટમાં આરપાર બધું જ જોવા મળી રહી છે. આ ફોટોમાં શમા સેક્સી પોઝ આપી રહી છે.

એકવાર ફરીથી શમાએ પોતાની બોલ્ડ તસવીરોથી વાયરલ ક્વીન બની ગઈ છે. તેણે ફરી એકવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક નહિ બલકે બેક ટૂ બેક કેટલીય એવી તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયા પર બબાલ મચાવી રાખી છે. જે ઝડપથી જોવાઈ રહી છે.

ગોપી વહુની આ બ્લેક હોટ તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે

આવું પહેલીવાર નથી કે શમા સિકંદરની તસવીરો વાયરલ થઇ હોય. આ પહેલા પણ તે ઇન્સ્ટાગ્રામ પર સેક્સી ફોટો પોસ્ટ કરી ચુકી છે. શમા સિકંદર ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ ફોટોને કારણે સમાચારોનો હિસ્સો બનતી રહી છે.

ટીવીની સેક્સી સુપરસ્ટાર શમા સિકંદર હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી જ રહે છે. હાલમાં તે છેલ્લા ઘણા સમયથી પોતાની બોલ્ડ ફોટોને કારણે જ ચર્ચામાં છે.

નીલ નીતિન મુકેશ સાથે

નીલ નીતિન મુકેશ સાથે

શમા સિકંદર હાલમાં નીલ નીતિન મુકેશ સાથે એક ફિલ્મની શૂટિંગ કરી રહી છે. લાંબા સમય પછી શમા સિકંદર કમબેક કરી રહી છે.

ગાયબ અને વાપસી

ગાયબ અને વાપસી

ગત 4 વર્ષથી તે ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે અને જલદી જ વાપસીની તૈયારીમાં છે.

બાઈપાસ રોડ

બાઈપાસ રોડ

શમાએ નિતિન મુકેશ પ્રોડક્શને એક ફિલ્મ માટે સાઈન કરયું છે. ફિલ્મનું નામ છે બાઈપાસ રોડ.

પ્રેમ અગન

પ્રેમ અગન

શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત ફરદીન ખાન સાથે 'પ્રેમ અગન' ફિલ્મ ઘ્વારા કરી હતી. આ ફિલ્મ નહીં ચાલી અને શમા સિકંદર નાના પરદે આવી ગઈ.

પોતાની કંપની

પોતાની કંપની

શમા સિકંદરે અભિનયની સાથે સાથે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેની કંપનીનું નામ સિકંદર ચોકલેટ બોક્સ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ છે.

ભયંકર પરી

ભયંકર પરી

શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

શોર્ટ ફિલ્મો

શોર્ટ ફિલ્મો

શમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.

મોડલિંગથી કરી હતી શરૂઆત

મોડલિંગથી કરી હતી શરૂઆત

તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.

બાયપોલર ડિસઓર્ડર

બાયપોલર ડિસઓર્ડર

લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

આત્મહત્યાનો પ્રયાસ

આત્મહત્યાનો પ્રયાસ

શમા સિકંદરે જણાવ્યું કે આ બિમારીથી પરેશાન થઈને એકવાર તેને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.

વેબ સીરિઝ

વેબ સીરિઝ

વર્ષ 2016માં જ તે 'માયા' નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. આ વેબ સીરિઝમાં પણ તેણે ઘણા બોલ્ડ સિન આપ્યા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થયા છે.

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ

શમા કેટલીયવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો શેર કરી ચૂકી છે. ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ થઈને પણ તેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

English summary
Maaya Fame Shama Sikander hot Sexy black Fishnet look Viral by fans
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X