• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ છે 2018ની સૌથી બૉલ્ડ વેબ સીરિઝ, એકલા હોવ ત્યારે જ જોજો xxxનું ટ્રેલર

By Kals Ahir
|

રાગિની એમએમએસ અને લવ સેક્સ ધોખા બાદ 2018ની સૌથી બૉલ્ડ સીરિઝ રીલિઝ માટે તૈયાર છે. એકતા કપૂર ફરી એકવાર ALTBalaji પર અત્યાર સુધીની સૌથી બૉલ્ડ વેબ સીરરિઝ લઈને આવ્યાં છે. આ વેબ સીરિઝનું નામ છે xxx અનસેંસર્ડ. વેબ સીરિઝનું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. જેમાં સેક્સ, મહિલાઓ અને કન્ટ્રોવર્સી આ ત્રણેયનો તાલમેળ જોવા મળશે. કેન ઘોષની આ વેબ સીરિઝમાં શાંતનુ માહેશ્વરી, અંકિત ગેરા, રિત્વિક ધનંજય, અંકિત ગેરા, કાયરા દત્ત અને મેહરીન માજદા સહિતના નામી ચેહરાઓએ એડલ્ટ સીન આપતાં જોવા મળશે.

સૌથી બૉલ્ડ વેબ સીરિઝ

સૌથી બૉલ્ડ વેબ સીરિઝ

આ સીરિઝની વાર્તા પાંચ પ્રકારની છે જે અલગ-અલગ વાર્તાઓ પર આધારિત હશે. જેને અર્બન સેક્સ મુજબ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉલ્લેખનીય ચે કે પહેલી વાર ફેન્સ રિત્વિકને બૉલ્ડ સીન આપતો જોશે. 27મી સપ્ટેમ્બરથી આ સીરિઝને ALTBalaji પર જોઈ શકાશે. તો સમય ગુમાવ્યા વિના અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર.

જુઓ xxxનું ટ્રેલર

તો અહીં જુઓ એ બૉલ્ડ વેબ સીરિઝના એક સીનની ઝલક જે આ વર્ષે ચર્ચામાં રહી છે.

ગંદી બાત

ગંદી બાત

ગંદી બાત એકતા કપૂરની વેબ સીરિઝ છે. તાજેતરમાં જ ગંદી બાત રીલિઝ થઈ છે. જેમાં જેમાજમાં થતી એવી ગંદી વાતો દેખાડવામાં આવી છે જેના પર કોઈપણ વાત કરવા નથી માગતું.

લસ્ટ સ્ટોરીઝ

લસ્ટ સ્ટોરીઝ

લસ્ટ સ્ટોરીઝના ટીઝરથી જ સમયમાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં એક સાથે કેટલીય વાર્તાઓ ચાલતી જોવા મળશે. આ વેબ સીરિઝમાં સેક્સને લઈને ચાલતી આવી રહેલ સ્ટીરિયો ટાઈપને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે.

રાગિની એમએમએમ રિટર્ન્સ

રાગિની એમએમએમ રિટર્ન્સ

રાગિની એમએમએમ રિટર્ન્સમાં બૉલ્ડ સીન્સ જોયા બાદ ઈન્ટરનેટ પર હંગામો મચ્યો હતો. આ વેબ સીરિઝમાં કરિશ્મા બૉલ્ડનેસની તમામ હદ વટાવી ચૂકી છે.

ટ્વિસ્ટેડ 2

ટ્વિસ્ટેડ 2

ટ્વિસ્ટેડમાં નિયા શર્મા પોતાની કો-સ્ટારને કિસ કરતી જોવા મળી હતી. જ્યારે ટ્વિસ્ટેડ 2માં પણ નિયાએ કેટલાય બૉલ્ડ સીન્સ આપ્યા છે.

માયા

માયા

માયામાં શમા સિકંદરે તમામ હદ પાર કરી નાખી. શમા સિકંદરે પોતાની ટીવીની સંસ્કારી ઈમેજને આ વેબ સીરિઝમાં પૂરી રીતે તોડી નાખી.

માયા 2

માયા 2

માયા 2માં ભીલીના જુમાની અને પ્રિયાલ ગોર એકબીજા સાથે રોમાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. બંને લેસ્બિયન રોમાન્સ કરતી જોવા મળશે.

દેવ ડીડી

દેવ ડીડી

અત્યાર સુધી દેવદાસમાં પુરુષના દર્દની વાત કહેવામાં આવતી હતી જ્યારે એકતા કપૂર હવે દેવ ડીડી દ્વારા મહિલા દેવદાસનો પરિચય કરાવવા જઈ રહી છે. આ પણ વાંચો-જાહોજલાલી સાથે આનંદ અને ઈશા અંબાણીની સગાઈ થશે, જાણો ડ્રેસ કોડ અને સ્થળ

More ekta kapoor NewsView All

English summary
Have a look Ekta Kapoor Web series xxx trailer is out

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more