ટીવીની સેક્સી નાગિન સુરભી પહેલીવાર બ્લેક બિકીનીમાં જોવા મળી
ફરી એકવાર ટીવીની સેક્સી નાગીને બધી જ હદો પાર કરી છે. સુરભી જ્યોતિએ ફરી એકવાર પાણીમાં બ્લેક બિકીનીમાં ફોટો શેર કરી છે. તેની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
સુરભી વિશે વાત કરવામાં આવે તો નાગિન 3 સિરિયલ ઘ્વારા તેને શાનદાર કમબેક કર્યું છે. આવતાની સાથે જ તેને ટીઆરપી પર ટોપ જગ્યા બનાવી છે. કબૂલ હૈ સિરિયલ પછી નાગિન 3 સુરભી માટે એક મોટો બ્રેક સાબિત થશે.
View this post on InstagramA post shared by Surbhi Jyoti (@surbhijyoti) on Oct 19, 2018 at 3:59am PDT
ટીવીની દુનિયામાં સુરભી જ્યોતિ ભલે તેની સીધી અને સિમ્પલ ઇમેજ માટે ઓળખાય. પરંતુ રિયલ લાઈફમાં તે બોલ્ડ અને ગ્લેમરસ રહેવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો: પાણીની અંદર બિકીનીમાં શમા સિકંદરે સનસની મચાવી, ફોટો વાયરલ
સુરભી જ્યોતિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવી ઘણી ફોટો પોસ્ટ કરી છે, જે તમને ઘાયલ કરવા માટે કાફી છે.
View this post on InstagramDo something today that your future self will thank you for 😘
A post shared by Surbhi Jyoti (@surbhijyoti) on Oct 24, 2018 at 5:30am PDT
આ ફોટોમાં સુરભી જ્યોતિ ગ્લેમરસ દેખાવવાની સાથે સાથે આ વાત પણ સાબિત કરી રહી છે કે બોલ્ડનેસમાં તે બધી જ સ્ટારને ટક્કર આપી શકે છે. સુરભીનો નવો લૂક તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.
આ પણ વાંચો: નેહા પોડસે બ્લેક ડ્રેસમાં સેક્સી લાગી રહી છે, નજર હટાવવી મુશ્કિલ
તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

દેવોલિના ભટ્ટાચાર્ય
પોતાની સંસ્કારી ઇમેજને તોડતા દેવોલિના ભટ્ટાચાર્યની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આમ પણ હવે જો ટીવી સ્ટાર વિશે વાત કરવામાં આવે તો તેઓ પોતાના ઓન સ્ક્રીન લૂક કરતા પોતાનો ઓફ સ્ક્રીન લૂક શેર કરવાનું વધારે પસંદ કરે છે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

રૂબિના
દલિક શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

હિના ખાન
હિના ખાનની ફોટો જોઈને તમે પણ તેને ફિટનેસ ક્વીન કહેશો. બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ હતી.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.