• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કૉન્ફિડન્સ અને સ્ટાઈલિશ નિયા શર્માના બેકલેસ આઉટફિટથી ફેન્સ બન્યા દીવાના, જુઓ Video

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેત્રી નિયા શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીની ફેશન આઈકન છે. નિયા શર્મા પોતાના સ્ટાઈલિશ અને ફેશનેબલ લુક માટે જાણીતી છે. તે કોઈ પણ આઉટફિટને ક્લાસી અંદાજમાં કેરી કરે છે. તેની ફેશન સ્ટેટમેન્ટ લાખો મહિલાઓ માટે ફેશન ઈન્સિપિરેશન છે. તમને જણાવી દઈએ કે નિયા શર્મા ઈન્ટરનેટ પર બોલ્ડ અંદાજને લઈને છવાયેલી રહે છે. એક વાર ફરીથી તેનો બેબાક હૉટ અવતાર ચર્ચામાં છે. ચાલો, નજર કરીએ તેના બોલ્ડ અંદાજ પર.

બ્રાલેટ ટૉપ અને જીન્સમાં નિયા શર્મા

બ્રાલેટ ટૉપ અને જીન્સમાં નિયા શર્મા

નિયા શર્મા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાના સુંદર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. પરંતુ આ વખતે નિયા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના બોલ્ડનેસભર્યો અવતાર શેર કર્યો છે. બ્લેક બેકલેસ બ્રાલેટ ટૉપમાં નિયા શર્મા ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે. બેકલેસ સાથે અભિનેત્રીએ બ્લેક જીન્સ પહેર્યુ છે. નિયા શર્મા આ આઉટફિટમાં ખૂબ જ કૉન્ફિડન્સ લાગી રહી છે.

બોલ્ડ આઉટફિટમાં નિયા શર્માનો મેકઅપ

બોલ્ડ આઉટફિટમાં નિયા શર્માનો મેકઅપ

નિયા શર્માના મેકઅપ લુકની વાત કરીએ તો તેણે ફાઉન્ડેશન અને કન્સીલરનો પરફેક્ટ બેઝ લગાવ્યો છે. ન્યૂડ આઈ મેકઅપ અને બ્લેક લાઈનરમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. નિયા શર્માએ બોલ્ડ લુક માટે રેડ લિપસ્ટીક લગાવી છે.

નિયા શર્માએ વીડિયો શેર કરી આ કહ્યુ

નિયા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો વીડિયો શેર કર્યો છે જેમાં અભિનેત્રી બેકલેસ ટૉપમાં પોતાનુ ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. નિયા શર્મા હંમેશા પોતાના આઉટફિટ માટે સોશિયલ મીડિયામાં ટ્રોલ થાય છે. નિયા શર્માએ આ વખતે શેર કરીને લખ્યુ - બ્લેકલેસ પહેરવામાં બેદરકારી ન કરો(કપડા નથી, શેમલેસ, એ પણ કાઢી નાખો)કહેનારા ભાડમાં જાય.

English summary
Nia Sharma backless top set fire on social media, see glamorous Video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X