એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ બ્લેક ડ્રેસમાં આવો પોઝ આપ્યો
નિયા શર્મા આજકાલ પોતાની તસ્વીરોને કારણે ચર્ચામાં છે. નિયા શર્મા ઘણીવાર તેની ફોટોને કારણે ટ્રોલ થઇ ચુકી છે. પરંતુ કોઈ પણ વાતની ચિંતા કર્યા વિના નિયા પોતાની હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે.
નિયા શર્માની ગણતરી ટીવીની હોટ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. સોશ્યિલ મીડિયાએ નિયા શર્માની સંસ્કારી ઇમેજને બિલકુલ બદલી નાખી છે. વિક્રમ ભટ્ટની વેબસીરીઝ ટ્વિસ્ટેડ પછી નિયા શર્મા પહેલા કરતા પણ વધારે ગ્લેમરસ બની ચુકી છે.
View this post on InstagramThis is me hearing you out but I’ma go by my instincts Eventually...!! 📷💯: @ajaypatilphotography
A post shared by Nia Sharma (@niasharma90) on
આ વખતે પણ તેનો સેક્સી લૂક ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. નિયા શર્માનો આ સેક્સી અંદાઝ જોઈને તમારા હોશ ઉડી જશે. નિયા શર્માએ બ્લેક ડ્રેસમાં ખુબ જ હોટ ફોટો શેર કરી છે, જેનાથી નજર હટાવવી ખુબ જ મુશ્કિલ છે.
સેક્સી ફોટોશૂટથી ફરી એકવાર કરિશ્મા શર્માએ ખલબલી મચાવી
નિયા શર્માએ જમાઈ રાજા શૉને છોડ્યા પછી પોતાનો લૂક જ બદલી નાખ્યો. નિયા શર્માનો આ નવો સેક્સી લૂક જોઈને બધા જ હેરાન થયા હતા. નિયા શર્મા હાલમાં "ઇશ્ક મેં મરજાવા" માં જોવા મળી રહી છે. તે ખુબ જ જલ્દી વિક્રમ ભટ્ટની ફિલ્મથી ડેબ્યુ કરવાની તૈયારી કરી રહી છે.
View this post on InstagramA post shared by Nia Sharma (@niasharma90) on
આપને જણાવી દઈએ કે નિયા શર્મા ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર નિયાની તસવીરોએ તૂફાન મચાવ્યું છે. કદાચ આજ કારણ છે કે નિયા શર્માની ગણતરી એશિયાની સેક્સી સુપરસ્ટારમાં કરવામાં આવે છે.

કરિયર
એક હજારોમેં મેરી બહેના હૈ શોથી નિયાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી

સંસ્કારી વહુની ઈમેજ તોડી
નિયા શર્માએ એકવાર નહિ બલકે કેટલીય વાર સંસ્કારી વહુની ઈમેજ તોડી ચૂકી છે.

નવી ઓળખ
નિયા શર્માને જમાઈ રાજાથી નવી ઓળખ મળી અને તેમણે આ શોથી જ ફેમ પણ હાંસલ કર્યો.

એશિયાની સેક્સી મહિલા
નિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલાઓમાં ત્રીજું સ્થાન મળી શકવું એક સપનું હતું. તેમણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરી લીધી.

આ જ અંદાજ
વિક્રમ ભટ્ટને નિયાનો આ જ અંદાજ પસંદ આવ્યો જે તેમને પોતાની કહાનીના કેરેક્ટર પ્રમાણે લાગ્યો.

ફોકસ
નિયાએ તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેની દિલચસ્પી ટીવી શોમાં ક્યારેય નહોતી. તેમનું ફોકસ હવે સાસ વહુના ટીવી શો પર નથી.

ફેન ફોલોઈંગ
સોશિયલ મીડિયા પર નિયા શર્માનું ફેન ફોલોઈંગ પણ જબરું છે.