• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bigg Boss 8 : ડિમ્પી મહાજન અને રેની ધ્યાનીની નાટકીય રીતે વાઇલ્ડ કાર્ડ Entry!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 નવેમ્બર : બિગ બૉસ 8ની લેટેસ્ટ વાઇલ્ડ કાર્ડ એંટ્રીઝ છે ડિમ્પી મહાજન અને રેની ધ્યાની. આ બંને હસ્તીઓ નાટકીય રીતે રીતે બિગ બૉસ 8માં પ્રવેશ કર્યો છે. પ્રથમ પ્રવેશ રેની ધ્યાનીએ કર્યું. રેની ધ્યાનીનો ચહેરો કાળા મૉસ્ક દ્વારા ઢંકાયેલો હતો અને હાથ તથા પગ બંધાયેલા હતાં. રેની બાદ વારો આવ્યો ડિમ્પીનો. ડિમ્પી મહાજન એક બૅંડિટ ક્વીન તરીકે દાખલ થયાં.

ચાલો આપને તસવીરો સાથે બતાવીએ :

નાટકીય પ્રવેશ

નાટકીય પ્રવેશ

બિગ બૉસ 8માં પ્રથમ ફર્સ્ટ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી.

બંધક હાલત

બંધક હાલત

વાઇલ્ડ કાર્ડ એંટ્રી દ્વારા પ્રવેશનાર આ સ્પર્ધક બંધક હાલતમાં છે.

આ તો રેની છે

આ તો રેની છે

આ તો રેની ધ્યાની નિકળ્યાં કે જેઓ બંધનોમાંથી મુક્ત થઈ સ્પર્ધકોને મળ્યાં.

રેની ધ્યાની

રેની ધ્યાની

રેની ધ્યાન પહેલા પી3જી ગૅંગ તરફ જશે.

વિરોધ

વિરોધ

વિપક્ષ રેનીને મૅનીપ્યુલેટ કરવાનો પ્રયત્ન કરશે.

સેકેંડ એન્ટ્રી

સેકેંડ એન્ટ્રી

બીજી એન્ટ્રી પણ ખૂબ જ નાટકીય રીતે થઈ.

ડિમ્પી મહાજન

ડિમ્પી મહાજન

બીજી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે ડિમ્પી મહાજને બિગ બૉસ 8માં પ્રવેશ કર્યો.

English summary
Bigg Boss 8s latest wild card entries, Dimpy Mahajan and Renee Dhyani, were given a dramatic entry into the house amongst a lot of comedy, drama, madness...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X