For Quick Alerts
For Daily Alerts
આ છે છઠ્ઠી સીઝનના ખતરોં કે ખિલાડી...
મુંબઈ, 20 નવેમ્બર : ખતરોં કે ખિલાડી એક એવો ટેલીવિઝન શો છે કે જેનો દર્શકોને ખૂબ ઇંતેજાર રહે છે. આ શો જ એવો છે કે જેમાં દર્શકોના મનપસંદ સ્ટાર્સ આશ્ચર્યજનક કારનામાઓ કરતા નજરે પડે છે. રોહિત શેટ્ટી સંચાલિત ખતરોં કે ખિલાડી 5 બાદ હવે ટુંક સમયમાં જ ખતરોં કે ખિલાડી 6 શરૂ થવાનો છે. આ વખતની ટૅગ લાઇન છે ખતરોં કે ખિલાડી : ડર કા બ્લૉકબસ્ટર સીઝન 6.
ચાલો આપને બતાવીએ ખતરોં કે ખિલાડી 6ના સ્પર્ધકો :
આશા નેગી
આશિષ ચૌધરી
ઇકબાલ ખાન
રશ્મિ દેસાઈ
સાગરિકા ઘાટગે
સના ખાન
સિદ્ધાર્થ બારદ્વાજ, આશા નેગી અને સાગરિકા ઘાટગે