• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા@400 : ઉજવણી કરતી ટીમ

|

મુંબઈ, 21 ડિસેમ્બર : રાજશ્રી પ્રોડક્શન્સની ટેલીવિઝન સીરિયલ પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારાએ 400 એપિસોડ પૂર્ણ કરી લીધાં છે. કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવતાં નકુલ મહેતા આ સિદ્ધિ બદલ બહુ ખુશ છે. તેમનું કહેવું છે કે તેમના માટે આ એક મજાની સફર રહી છે.

નકુલે શુક્રવારે સીરિયલના સેટ ઉપર જણાવ્યું - આ વાત ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે અમે 400 એપિસોડ પૂર્ણ કરી લીધાં. અમે આ વાતનો અહેસાસ જ નથયો કે અમે આટલા બધા એપિસોડ બનાવી લીધાં. તેમણે જણાવ્યું - મારા હિસાબે આ સફર મજાની રહી છે.

નોંધનીય છે કે પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા શો સ્ટાર પ્લસ ઉપર જૂન-2012થી શરૂ થયો હતો. કાર્યક્રમમાં મુખ્ય નાયિકાની ભૂમિકા દિશા પરમાર કરી રહ્યાં છે. કાર્યક્રમની આખી ટીમે આ સફળતાની ઉજવણી કરવા સેટ ઉપર કેક કાપી. નકુલે જણાવ્યું કે આગળ પણ આ સીરિલયમાં ઘણી રસપ્રદ બાબતો આવવાની છે.

English summary
Rajshri Productions TV show 'Pyaar Ka Dard Hai Meetha Meetha Pyaara Pyaara' has completed 400 episodes. Nakuul Mehta, who plays the male lead in the show, is elated and says doing the show has been a fun journey for him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more