• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પીળી બિકીનીમાં સેક્સી રાગિનીએ લગાવી આગ, જુઓ Pics

By Staff
|

ફરી એકવાર પોતાના વેકેશનની તસવીરોને કારણે રાગિની એમએમએસની કરિશ્મા શર્મા ચર્ચાનો વિષય બની ગઈ છે. જી હાં, કરિશ્મા શર્મા ફરી એકવાર પોતાની વાયરલ તસવીરોને કારણે ફોકસવામાં આવી ગઈ છે. સેક્સી રાગિનીના નામથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ રાગિનીની તસવીરોને જોઈ તમે દંગ રહી જશો.

જી હાં, તે બેક ટૂ બેક પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાય રંગની બિકિનીમાં તસવીરો શેર કરતી રહે છે. આ વખતે પણ તેની આવી તસવીરો વાયરલ થઈ રહી છે. પીળી બિકિનીમાં કરિશ્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોઝ આપતા એવી તસવીર શેર કરી છે, જેને જોતા જ તમે-પાણી પાણી થઈ જશો.

સેક્સી રાગિનીએ લગાવી આગ

સેક્સી રાગિનીએ લગાવી આગ

જી હાં, કરિશ્મા શર્માએ રાગિની બની પોતાના અતિ બોલ્ડ ઈમેજથી ભારે ચર્ચા મેળવી છે. આ વેબ સિરીઝ માટે બેડ સિન્સથી લઈ લેસ્બિટન સીન આપવાથી પણ વાંધો ન ઉઠાવ્યો. પછી શું કરિશ્મા રાતોરાત ઈન્ટરનેટની સેક્સી સુપરસ્ટાર બની ગઈ છે. એટલું જ નહિ, બોલ્ડનેસના મામલામાં તેની સરખામણી સની લિયોની સાથે પણ થવા લાગી. અગાઉ કરિશ્મા યે હૈ મોહબ્બતેમાં પણ નાની એવી ભૂમિકામા્ં જોવા મળી હતી.

જુઓ તસવીરો

હાલ અહીં જુઓ કરિશ્મા શર્માની આ બધી તસવીરો જે તહલકો મચાવી ચૂકી છે. જણાવી ધઈએ કે કરિશ્મા જલદી જ ઋતિક રોશનની સુપર 30માં આઈટમ ડાંસ કરતી જોવા મળશે.

સની સાથે સરખામણી

સની સાથે સરખામણી

રાગીનીના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

કંટેન્ટના હિસાબે

કંટેન્ટના હિસાબે

કરિશ્મા શર્માને ભવિષ્યમાં પણ બોલ્ડ સીન આપવાથી કોઈ તકલીફ નથી. તેનું માનવું છે કે કન્ટેન્ટના હિસાબે સીન કરવામાં કોઈ વાંધો નથી.

કુછ કુછ હોતા હૈ

કુછ કુછ હોતા હૈ

જણાવી ધઈએ કે કુછ કુછ હોતા હૈ ફિલ્મ જોયા બાદ કરિશ્માએ બાળપણમાં કોઈને પણ જણાવ્યા વિના પોતાના વાળ કાપી નાખ્યા હતા. તે ખુદને કાજોલ જેવી બનાવવા માંગતી હતી.

ફિલ્મ રિલીઝનો ઈંતેજાર

ફિલ્મ રિલીઝનો ઈંતેજાર

કરિશ્મા શર્મા કોમેડી સર્કસની નવી સિઝનમાં ગ્લેમરસની સાથે કોમેડી કરતી જોવા મળી. તે જલદી જ રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ કરતી જોવા મળશે.

બોલ્ડ સુપર સ્ટાર

બોલ્ડ સુપર સ્ટાર

કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વાર બેડ સીનથી લઈને ન્યૂડ સીન આપતી આવી હતી. જે બાદ ઈન્ટરનેટની બોલ્ડ સુપર સ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું.

કરિશ્મા સાથે છેડતી

કરિશ્મા સાથે છેડતી

ત્યાં કરિશ્મા સાથે છેડતીની કોશિશ કરવામાં આવી. 15 લોકો કરિશ્માની પાછળ ઉભ્યા હતા. કેટલાય લોકો તેને ખોટી જગ્યાએ જોતા હતા.

બિકીનીમાં સેક્સી રાગિનીએ બધી હદો પાર કરી, એકલામાં જુઓ

પોલીસને જાણકારી આપી

પોલીસને જાણકારી આપી

એટલું જ નહિ જ્યારે કરિશ્માએ આ વાતની જાણકારી પોલીસને આપી તો તેમનું કહેવું છે કે આવું કંઈ થયું જ નથી.

English summary
ragini karishma sharma set fire on internet by yellow bikini

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more