• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્સી રાગિની કરિશ્મા શર્માની રેડ હોટ તસવીરોએ હંગામો મચાવ્યો

By Ankit Patel
|

ફરી એકવાર સેક્સી રાગિની કરિશ્મા શર્મા પોતાની રેડ હોટ તસવીરો ઘ્વારા હંગામો મચાવી રહી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે કરિશ્મા શર્મા પોતાની હોટ તસ્વીરોને કારણે સનસની મચાવી રહી છે. સોશ્યિલ મીડિયા પર તેને સેક્સી સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગયા વર્ષે કરિશ્મા શર્મા કોમેડી સર્કસમાં જોવા મળી હતી. હાલમાં તે ટીવી અને વેબ સિરીઝમાં જોવા નથી મળી રહી, પરંતુ ખુબ જ જલ્દી તે રિતિક રોશનની સુપર 30 ફિલ્મનો હિસ્સો હશે. આ ફિલ્મમાં તે એક ડાન્સ નંબર કરી રહી છે.

હાલમાં કરિશ્મા શર્માએ રેડ ડ્રેસમાં તેની ખુબ જ હોટ ફોટો પોસ્ટ કરી છે. આ ફોટો પોસ્ટ કર્યા પછી ઘણા લોકો તેના પર કમેન્ટ કરી રહ્યા છે. ફરી એકવાર કરિશ્મા શર્માએ પોતાની એવી ફોટો પોસ્ટ કરી છે, જેનાથી નજર હટાવવી પણ મુશ્કિલ છે. કરિશ્મા શર્મા પોતાના ફોટોશૂટને કારણે ચર્ચાનો વિષય બનતી રહે છે.

આ પણ વાંચો: સફેદ બિકીની પહેરીને નિયા શર્માએ સેક્સી સેલ્ફી લીધી, વાયરલ

ઈન્સ્ટાગ્રામ સ્ટાર બનવાની લાઈનમાં જોઈ કોઈ સ્ટારનું નામ સૌથી આગળ હોય તો તે છે સેક્સી રાગિની. રાગિની એમએમએસ વેબ સિરીઝમાં પોતાની બોલ્ડ ઈમેજને પગલે કરિશ્માએ એવો ફેમ હાંસલ કર્યો કે તે ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થતી સ્ટાર બની ચૂકી છે.

કરિશ્મા શર્મા હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની સેક્સી અદાઓ ઘ્વારા લોકોને આકર્ષિત કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર તેના ઘણા ફેન છે. કરિશ્મા શર્માની આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નવી વેબ સિરીઝ

નવી વેબ સિરીઝ

એકતા કપૂરની નવી વેબ સિરીઝ હમ ઘ્વારા કરિશ્મા શર્મા ફરી એકવાર આવી રહી છે. આ વખતે તે કુશાલ ટંડન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

બોલ્ડ સુપર સ્ટાર

બોલ્ડ સુપર સ્ટાર

કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વાર બેડ સીનથી લઈને ન્યૂડ સીન આપતી આવી હતી. જે બાદ ઈન્ટરનેટની બોલ્ડ સુપર સ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું.

મિનિટોમાં વાયરલ

મિનિટોમાં વાયરલ

હંમેશા કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

ઈન્ટરનેટ સેન્સેશન

ઈન્ટરનેટ સેન્સેશન

પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

કામ મોટું

કામ મોટું

તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા

પ્યાર કા પંચનામા

પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.

બોલ્ડ તસવીરો

બોલ્ડ તસવીરો

કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક

મોટી તક

એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી

સની સાથે સરખામણી

રાગીનીના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીની એમએમએસ

રાગીની એમએમએસ

આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.

ફેશન માટે

ફેશન માટે

પોતાની હોટ ફોટોની સાથે સાથે કરિશ્મા શર્મા હાલમાં ટેલિવિઝનમાં તેની ફેશનને કારણે પણ ફેમસ થઇ ચુકી છે

English summary
Ragini mms fame karishma sharma shared red hot pic on instagram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X