For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાતો રાત રાગિનીની સેક્સી ફોટોએ હલચલ મચાવી, એકલામાં જુઓ

ઇન્સ્ટાગ્રામથી સ્ટાર બનવાની લિસ્ટમાં જો કોઈ સ્ટારનું નામ આવે તો બીજું કોઈ નહીં પરંતુ બોલ્ડ અને સેક્સી રાગિની છે.

|
Google Oneindia Gujarati News

ઇન્સ્ટાગ્રામથી સ્ટાર બનવાની લિસ્ટમાં જો કોઈ સ્ટારનું નામ આવે તો બીજું કોઈ નહીં પરંતુ બોલ્ડ અને સેક્સી રાગિની છે. અહીં અમે રાગિની એમએમએસ બોલ્ડ સ્ટાર કરિશ્મા શર્મા વિશે વાત કરી રહ્યા છે.

કરિશ્મા શર્માએ ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર એક નહીં પરંતુ ઘણી બોલ્ડ ફોટો શેર કરી છે, જેનાથી નજર હટાવવી પણ મુશ્કિલ છે. રાગિની એમએમએસ વિશે વાત કરવામાં આવે તો કરિશ્મા શર્માને સુપરસ્ટાર બનાવવામાં આ વેબસીરીઝ અગત્યની છે.

કરિશ્મા શર્માએ રાગિની એમએમએસ વેબસીરીઝમાં બેક ટુ બેક ઘણા બોલ્ડ સીન આપ્યા હતા. ત્યારપછી ઇન્ટરનેટની બોલ્ડ સુપરસ્ટારમાં તેનું નામ જોડાઈ ગયું.

આ પણ વાંચો: ચંદ્રમુખી ચૌટાલાએ બબાલ મચાવી, બિકીનીમાં સેક્સી યોગા, ફોટો વાયરલ

દર વખતની જેમ આ વખતે પણ તેને ઇન્સ્ટાગ્રામ પર પોતાની સેક્સી ફોટો પોસ્ટ કરી છે, જેનાથી નજર હટાવવી પણ મુશ્કિલ છે. આ ફોટો સાથે કરિશ્મા શર્મા ફરી એકવાર આ અઠવાડિયાની સેક્સી સુપરસ્ટાર બની ચુકી છે.

હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નવી વેબ સિરીઝ

નવી વેબ સિરીઝ

એકતા કપૂરની નવી વેબ સિરીઝ હમ ઘ્વારા કરિશ્મા શર્મા ફરી એકવાર આવી રહી છે. આ વખતે તે કુશાલ ટંડન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

ઈન્ટરનેટ સેન્સેશન

ઈન્ટરનેટ સેન્સેશન

પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

નાની ઉમર પરંતુ

નાની ઉમર પરંતુ

કરિશ્મા શર્માની ઉમર ખાલી 20 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

કામ મોટું

કામ મોટું

તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા

પ્યાર કા પંચનામા

પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.

પસંદ

પસંદ

કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક

મોટી તક

એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી

સની સાથે સરખામણી

રાગીનીના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીની એમએમએસ

રાગીની એમએમએસ

આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.

English summary
Actress Karishma Sharma is currently setting the temperatures soaring high with her latest photos
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X